Thursday, 18 September 2025

ખૈર... પછી મે એ ગઝલ અહીં કરી શેર...

ખૈર પછી મે એ ગઝલ અહીં કરી શેર... 
જે વર્ષો પહેલાં ખંડેરમા ગુંજતી હતી... 

 લૂઉઅ ખબર નૈ કેમ.?

જે સાંભળતા સાંભળતા આજે પણ..! 

હું ખંડેર ખંડેર થઈ જાવ છું. 

એ વર્ષો પહેલાં જે ખંડેર માં સતત ગુંજતી 

અને ભાઈબંધ અનંત ને ખૂબ ગમતી 

એ ગઝલ મને, 

તમારી સાથે શેર કરવાની ઝંખના થાય છે.

ખબર નૈ કેમ..?

No comments:

Post a Comment