Sunday, 21 September 2025

ખરેખર અનંત ને ખબરજ નહોતી,

ખરેખર અનંત ને ખબરજ નહોતી કે, દર્દ એટલે શું.!.? 
એ તો એની મૌજમાં  
બધી સાથે વાત કરતો હતો. 
નીર્દોશ મસ્તી મજાક કરતો હતો. 
પ્રેમ બ્રેમ વીશે અનંત ને કૈ ખબરજ નહોતી પડતી. 
જો કે પછી પડી એક સામટી પડી 
જ્યારે એક પછી એક અનંત ને છોડી આગળ વધી ગઈ 
છેક પછી અનંત ને ખબર પડી બરાબર ની ખબર પડી ગઈ... 
અને પછી આજે ખંડેર થઈ ગયેલા એ મહોલ્લામાં સતત આ ગીત વાગતું
 જો કે પોતે પોતે નહીં 
મગર અનંત વગાડતો એટલે વાગતું.! 
કારણ કે પછી અનંત ને લાગતું કે, 
સાલલ્લુ અંદર અંદર "અનંત ભયંકર દર્દ જેવું કાં'ક થાય છે.! 
ભીતર ભીતર એ બધી ની યાદો આજે મારૂ હૈયુ કોરી ખાય છે. 
" અનંત "


https://youtu.be/CyweCyAbCCM?si=aR8u16jtmVWzdVhz

 

No comments:

Post a Comment