Wednesday, 24 September 2025

અરુણ પ્રાણી છે..!



અરુણ પ્રાણી છે.!
કૈ પંખી નથી..!
કે જ્યાં માળો બાંધે ત્યાં મંજીલ થૈ જાય..!
અરૂણ મારા જેવુજ..!
એક પુંછડી વગરનું પ્રાણી છે.!
અકલે એને સંઘર્ષ કરીને
સ્થાઈ ઘર બનાવવુ પડે...!
આ જાહોજલાલી દોસ્ત..!
Yatharth Shah ના બાપને..!
અકલે કે,
ભાઈબંધ Arun Shah ને
કૈ રાતોરાત સુતા સુતા નથી મળી...!
એકલ પંડે, જાત મહેનતે,
રાતોની રાતો જાગીને ખૂબ સંઘર્ષ બાદ...
અંતે ભાઈબંધ અરૂણને,
ઈમાનદારી પૂર્વક કરેલી મહેનત ફળી છે..!
અને આ સ્વર્ગ જેવા ઘરના ઘરની
જાહોજલાલી મળી છે...!
આવા અક્કલ વગરના ભાઈબંધ ભેગુ
ગાળા ગાળી સાથે વાત કરતા કરતા
રાત ભર હજારો ક્ષણ વીતાવી એ પણ,
અલૌકીક આનંદ અને ભાગ્યની વાત છે..!
મને મૌજ પડી એ મારી વાત છે..!
બાકી અરૂણને આ બાવા સાથે બેસીને
કેકલો આનંદ મળ્યો એ મન નથ ખબર...!
પ્રેમથી પીડાતો છતાં..!
ભાઈબંધ અનંત કાયમ કહેતો કે,
આ ભવમાં આટલુ ઓછુ ના કહેવાય....
પણ હું તો એમજ કૈશ કે,
આ ભવમાં આકલૂ તો બૌ કેવાય..!
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
અહ્, નાહી લીધું સવારે...
!
!
!
!
!
હવે પછો રાતે Nice....
બસ હવે તમે, મને,
વઢો નૈ અકલે ગંગ નાયા.. 🙂
  • Reply
  • Edited
નિર્દોષ ગુનેહગાર
ટુંકમાં..,
!
!
!
!
તમે પણ મને બક્ષી દીધો
હાશ્શશશ...😊
  • Reply
  • Edited
Shree Nasib
Jalso jalso ....
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
હાં...
!
!
!
!
અલૌકીક...
અંત હીન જલ્સા...!
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
એમ્મા..!
!
!
!
!
હસવાનું શું હોય.!
હું એમ કૌ છું
Shree Nasib
હસવું સારુ કેવાય એવું મને કોઈક એ કહેલું... એટ્લે હસી નાખ્યું...
  • Reply
  • Hide
Arun Shah
સરસ અને ઘણું બધું લખે છે લાંબુ..... પણ ધન્યવાદ નસીબ ના ખેલ છે શ્રી ની જેમ
નિર્દોષ ગુનેહગાર
લાંબુ હોય ટુંકુ કરી શકાય...
ટુંકુ કેમ કરીને લાંબુ થાય..?
એ મન નથ ખબર...
બાકી Shree Nasib ની તો વાત જ ના થાય
તારા પર પણ nasib ની બલીહારી રહે એકધારી 😊
  • Reply
  • Edited
Arun Shah
સાચે જ......
Arun Shah
નસીબ ના બધાં જ અહીં બળિયા એકત્ર થયા છે. નસીબ થી કંઈક મળવું એ તો નસીબ છે જ પણ કંઇક ગુમાવવું એ પણ નસીબ છે નસીબ થી જે પણ પરિણમે તે સારા માં સારું જ હોય
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
લ્યા Yatharth...
ગાળો બોલવામાં તૂ
મને અને તારા બાપને
પણ વટી જાય છે..! 😉
નિર્દોષ ગુનેહગાર
હાં હો અરૂણ shree શ્રી ના હોય તો ચાલે.. 😉
પણ nasib નો સાથ હોવો જરૂરી છે જીવનભર જીવનમાં
મેળવવા માટે નશીબ જોઈએ
ગુમાવવાને તો દુર્ભાગ્ય હોય છે.!
જીવનમાં ભાગ્ય શ્રી નુ મહત્વ પણ ઓછુ નથી હોતું.. 😉
એ પણ આવુ આવુ છે
આવી જશે... 😉😉😉
Shree Nasib
😏 ખૂબ સરસ નામ ના પ્રયોગો કર્યા
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
હાં પણ,
!
!
!
!
!
શરૂઆત મૈ નથ કરી અકલે પેલ્લાજ કૈ દૌ છું..!
મારૂ નામ ના લે જે
તારે જે કહેવુ હોય
અરસ પરસ સરસ એ
બધું Arun Shah ને કે જે..
Adv Yatharth Shah
હંઅં... કેમ ભાઈ પરેશ અંકલ... છટકબારી... 👊 નિર્દોષ ગુનેહગાર 👊
  • Reply
  • Hide
Shree Nasib
એ તૌ એમનું કામ જ છે કહી ને બોલી ને કરી ને છટકી જવું... નય નિર્દોષ ગુનેહગાર એટ્લે કે પરેશ જી....
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
Yatharth Shah અલ્યા ટોપા બારી બંધ થઇ ને ચીપટી આઈ ગઈ
  • Reply
  • Edited
નિર્દોષ ગુનેહગાર
Shree Nasib ક્યારે કર્યું / મેં, એવું બધુ ?
ખોટા વાંક ના કાઢ મારા
Shree Nasib
સઃ પુરાવા સાથે ....તમે જ કરેલ ... નિર્દોષ ગુનેહગાર
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
હાં પણ શું.?
!
!
!
!
અક્કલ વગરની કેકલી વાર કેવુ તને
કે પુરાવા વગર મન્ને ગુનેહગાર સાબીત કરવો એ જૂર્મ છે.!
Shree Nasib
હુ તો કહીશ જ તમને ગુનેહગ઼ાર ....
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
હાં હાં તુ કૈ પણ કહી શકે છે..!
!
!
!
!
જાણે કેમ હું.,
જવાદે ને હવે
સવાર સવારમાં
ક્યાં ભેજામારી કરવી
Shree Nasib
ભેજું હોઇ તો કરો ને ભેજા મારી ....😄😂
  • Reply
  • Hide
Shree Nasib
ઉપયોગ તમે કરયો ને નામ Arun Shah ji nu....આ સારુ પણ એમા મારા નામ નો અર્થ નો કેમ અર્થ કર્યો હુ એમ પૂછું છું બન્ને ને.....!!
  • Reply
  • Hide
Arun Shah
પૂછ્યું છે તો જવાબ દેના બનતા હૈ તો answer એ છે કે ઉપયોગ તો actually મેં જ start કર્યું પણ એમાં shree અને nasib બંને words વણાઇ ગયા અને આ પાછું કોઈનું નામ નીકળી આવ્યું એટલે જેનું નામ હતું એણે વળી claim કર્યું કે નામનો ઉપયોગ કર્યો તો મારે ભૂલ એ કે મેં disclaimer આગળ ન ઉમેર્યું before I started તો આ મોકો મળી ગયો કે કેમ અર્થ કર્યો તો હું સવાલ એ છે શું અર્થ કર્યો એ તો બયાન કરો પછી કૈંક ખબર પડે કે કોઈ આને કેવી રીતે લે છે
Arun Shah
આ પરેશ કતીરા ની કોઈ પણ post કરતાં લા.......બુ ચાલી શકે પણ I have left all that things back in my life now
  • Hide
  • Edited
Shree Nasib
હા એ ખરું...
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
Shree Nasib શું ખરું। .! અક્કલ વગરની તું ક્યાં Arun Shah ની
હા માં હાં મિલાવે છે
તને શું ખબર પોસ્ટ કરતા લાંબી તો અમારી વાતો હોય છે
નિર્દોષ ગુનેહગાર
Arun Shah અચ્છા તો ચલાવ જોઈએ ક્યાં સુધી ચાલે છે
Shree Nasib
કરો કંકુ નાં કેટલી લાંબી વાતો ચાલે એ જોઇ આપને હુ હા મા હા ને ના મા ના નય મિલાવતિ ... દૂધ મા પાણી મલે એમ...😏
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
મન્ને ના કે લાંબી વાતનુ કૈ હુ નથ બોલ્યો...
Arun Shah બોલ્યો હતો
તુ એને બોલાવ..
નિર્દોષ ગુનેહગાર
Arun Shah બંધ થાને હવે ખોટી મોટી મોટી કરતો.!
Shree Nasib
હા હા તમે ક્યાં કાઈ બોલો જ છો ...એ તૌ બસ અમ્સથા જ કેવાય જઇ છે...
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
હાં તો હવે શું કરૂ
!
!
!
!
માર્રો વાંક્ક તો નથીને એમાં..!
Shree Nasib
દિવાળી આવે છે મન ને ઘર સાફ કરો...
  • Reply
  • Hide
Arun Shah
દીપાવલી ના સપરમાં દિવસો ઘર સાફ કરવા લાગે લોકો માત્ર દિવાળી વખતે જ કેમ અને મન? મન સાફ ક્યારે થાય ? એ પ્રક્રિયા ખ્યાલ છે? કેટલા મનુસ કરતા હશે? અને કેવા? ક્યા રહે હોંગે વૉ લોગ
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
Arun Shah આવા અઘરા સવાલ ના કર શ્રી મુંજાય જશે
નિર્દોષ ગુનેહગાર
Shree Nasib ના હું નૈ કરૂ..!
ભાઈબંધે ચોખ્ખી ને ચટ્ટ.!
ના પાયડી છે.!
એક વાર એણે મને પુછેલુ
તારે બાયડી છે.?
મે કહ્યું ના.!
તો એણે કહ્યું કરી લે.!
અકલે મે કરી લીધી.!
હવે એને કરવુ હોય તો કરે
નૈતર કાય નૈ
હું ખાલી હાથ બટાવીશ કહેશે તો
પછી મે ભાઈબંધ ને કહ્યું
ઘરનું તો પત્યુ પણ આ મનનું શું.?
તો એણે કહ્યું.
રાખી શકે તો કાબુમાં રાખ..!
નૈ તો રેઢુ મેલી દે.!
ઈ કોઈ દિ' સાફ નૈ થાય..!
હશે તોય કોઈને નૈ દેખાય.!
માટે તું મનને રેઢુજ મેલી દે.!
યા તો એને સાફ જુવે ને
સાફ સાફ જોઈ શકે એવી
આંખો શોધી લે.!
ભાઈબંધની આ અટપટી વાત સાંભળીને વર્ષો પહેલાં....
હું મુંજાય ગયેલો
તું પણ મુંજાય જા..!
અમથીય મને,
અતારે ઊંઘ આવે છે...
Shree Nasib
Arun ji મે claim નથી કર્યો બસ પુછ્યું કે ક્યાં અર્થ મ સંદર્ભ કર્યો હતો અને એ પણ કે તમે લખેલ ક સરસ અને ઘણું બધુ લખે છે લાંબુ... પણ ધન્યવાદ નસીબ નાં ખેલ છે શરી ની જેમ.... so આ line ન સમજાણી મને ?
  • Reply
  • Hide
Arun Shah
the word "shree" અપને આપ મેં ભાગ્યશાલી હોતા હૈ તો મેં લખ્યું હતું "શ્રી ની જેમ" બસ that's it and all about the "સંદર્ભ"
Shree Nasib
બરાબર આ presh ji એ કેમ લખ્યું યે તૌ મને ખબર જ છે...😏
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
आज की मुलाक़ात बस इतनी
कर लेना बाते कल चाहे जीतनी
Shree Nasib
કલ મે આ ન સકુ તૌ ન કેહના
આકર ચલી જાવું ફિર તો ના કેહના
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
આવી ને ગયા પછી,
આવી વાતો,
!
!
!
!
!
જેમ તાર્રે કરવુ હોય એમ કર્ર
તે તો પાછી મન્ને નીંદર અવાડી દીધી
Shree Nasib
તો સુઈ જાવ...
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
તો પેલ્લા જગાડાય નૈ ને..
!
!
!
!
માંડ જાગ્યો તો કે છે
સૂઈ જાવ...
હાલરડું ગા..
Shree Nasib
નય ગાવ ...શુ કરી લેશો...😛













 નિર્દોષ ગુનેહગાર

હાં હો અરૂણ shree શ્રી ના હોય તો ચાલે.. 😉
પણ nasib નો સાથ હોવો જરૂરી છે જીવનભર જીવનમાં
મેળવવા માટે નશીબ જોઈએ
ગુમાવવાને તો દુર્ભાગ્ય હોય છે.!
જીવનમાં ભાગ્ય શ્રી નુ મહત્વ પણ ઓછુ નથી હોતું.. 😉
એ પણ આવુ આવુ છે
આવી જશે... 😉😉😉
એ કૈ પંખી નથી..!
કે જ્યાં માળો બાંધે ત્યાં મંજીલ થૈ જાય..!
અરૂણ મારા જેવુજ..!
એક પુંછડી વગરનું પ્રાણી છે.!
અકલે એને સંઘર્ષ કરીને
સ્થાઈ ઘર બનાવવુ પડે...!
આ જાહોજલાલી દોસ્ત..!
Yatharth Shah ના બાપને..!
અકલે કે,
ભાઈબંધ Arun Shah ને
કૈ રાતોરાત સુતા સુતા નથી મળી...!
એકલ પંડે, જાત મહેનતે,
રાતોની રાતો જાગીને ખૂબ સંઘર્ષ બાદ...
અંતે ભાઈબંધ અરૂણને,
ઈમાનદારી પૂર્વક કરેલી મહેનત ફળી છે..!
અને આ સ્વર્ગ જેવા ઘરના ઘરની
જાહોજલાલી મળી છે...!
આવા અક્કલ વગરના ભાઈબંધ ભેગુ
ગાળા ગાળી સાથે વાત કરતા કરતા
રાત ભર હજારો ક્ષણ વીતાવી એ પણ,
અલૌકીક આનંદ અને ભાગ્યની વાત છે..!
મને મૌજ પડી એ મારી વાત છે..!
બાકી અરૂણને આ બાવા સાથે બેસીને
કેકલો આનંદ મળ્યો એ મન નથ ખબર...!
પ્રેમથી પીડાતો છતાં..!
ભાઈબંધ અનંત કાયમ કહેતો કે,
આ ભવમાં આટલુ ઓછુ ના કહેવાય....
પણ હું તો એમજ કૈશ કે,
આ ભવમાં આકલૂ તો બૌ કેવાય..!

No comments:

Post a Comment