Wednesday, 8 October 2025

એકાંતે એ લોકો જીવે છે ભરપૂર....

 


ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે,,,
સારા સારાની, સારા માઈલી પોસ્ટ પણ ...!
અહી પિટાઈ રહી છે !
આજ કાલ...
અને ....
ટી.
આર.
પી.
પણ .....!
ભલ ભલાના સાવ ડાઉન ..... 🙂
એ તો નિશ્ચિત જ હતું કે દિવસો આવા આવશે જ .....!
કારણ....???
હું પણ ગાયબ નહોતો થઈ ગયો હેં..!
થઈ ગયો હતો ને....?
હવે લગભગ અલોપ થઈ ગયા છે, થઈ રહ્યા છે .....!
અર્થાત :- અચ્છે અચ્છે યહાં સે ચલ બસે .. બે અર્થમાં .... 🙂
કારણ...??
એક અક્કલનું આગમન યાની અક્કલ આવવી અને ......
બીજું અક્કલનું જવું ....
જો કે ત્રીજા ચોથા પાંચમાં છઠા આમ કારણ ઘણા ...
દંભ ઈર્ષા અદેખાઈ જે ખુલ્લી આખે દેખાય ...
લે પણ... !
તે પણ
કે , હું પણ ...
કઈ વાળીની મુળી હેં ..!
અર્થાત :- કીસ ખેતકી મૂલી એમ ..!
અકલે હુંય આવી જ જાઉંને એમાં....
પણ તોય ઉછીના શબ્દો વાળાને બહુ ફર્ક ના પડે....!
અને તોય ફર્ક તો પડે જ....!
એ તો નિર્વિવાદ સત્ય છે.
ભાઈબંધે કહ્યુજ હતું ને વર્ષો પહેલાજ કે,,,
જ્યારે કોઈ એમ કહે કે મને કોઈજ ફર્ક નથી પડતો ...
ખરેખર તો ત્યારેજ "અનંત" ફર્ક પડી ચુક્યો હોય છે ..!
ફર્ક પડ્યા પછીજ તો આવા ઉદગાર અનાયાસે નીકળી પડતા હોય છે !
વાંચક વિના લેખક લૂલો.....
શ્રોતા વિના કલાકાર અધૂરો ......
અને આયાં કણે તો ,
બધા લેખક બધા કલાકાર ......
તો આ પણ એક કારણ ખરું જ...!
શું....???
કઈ નહીં હવે, જવાદો ને ભઈ ......!
આ પોસ્ટ પણ હમણાં પિટાઈ જ જવાની છે....!
t .r .p. તો આમેય ક્યાં ઊંચા હતા જ કદી....
ભાઈબંધ કહેતો કે,
હોય છે સૌને જગ મશહૂર થવાનો મોહ...
બાકી જોયા છે મે એવા એ લોકો....
જે રહે છે આ જગત ભીડથી દૂર...
જે હોતા કે થતા નથી આ કે તે
જગમાં મશહૂર..
છતાં નીજ મસ્તીમાં રહે છે ચકચૂર....
એકાંતે એ લોકો જીવે છે ભરપૂર....
ખુદમાજ ખોવાયેલ રહે છે..!
"અજ્ઞાની" એને થવુ નથી મશહૂર...
જેને થવુ નથી મશહૂર....
એ જીવે છે ભરપૂર.....
ભાઈબંધ કહેતો કે,
બ્લાસ્ટ :-
રે.. "અજ્ઞાની" આ સિધ્ધી શુ ઓછી છે.! .
કે, પ્રસીધ્ધીની કોઈ ઝંખના જ ના રહે.....
"અજ્ઞાની "
આકલુ કૈ એ પણ આથમી ગ્યો ઓ પણ આથમી ગયો ......
અને હું ઉગી રહ્યો છું એકલો એકલો
ઊંઘી રહ્યો છું બહારથી એકલોજ ..!
અંદર તો તુંજ તું હોઈ મારે બીજું જોઈએ શું ..!
No insights to show
Kaushik Savariya
have aa post ni t.r.p. tipay jase ke post karnar e to samay avye khabar padi j javani 6 Pareshbhai......................... 😛
Riya Vaidya
t.r.p. na bandhan tamne kyan nade chhe. tame too alipt chho aa badha thi.....tamne t.r.p. thi koi farak nathi padto........evu maru manavu chhe......m i wrt?????????
Kaushik Savariya
parantu t.r.p. ne to fer pade 6 ne.............😛
Riya Vaidya
aa t.r.p. kon chhe bhai????????????
Kaushik Savariya
e to pareshbhai ne puchvu padse...... 😛
Pravin Miyaatra
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે .........
Riya Vaidya
puchho ne bhai.........fari gayab thay ena pahela.............
Kaushik Savariya
he mahatma Pareshji amrari comment ni t.r.p. sav ghate e pela aap sri ne namra nivedan 6 ke aa comment dabba ma padhari amne krutarth karso ji ................. aabhar............
નિર્દોષ ગુનેહગાર
Riya Vaidya .... wrt...... બિલકુલ .....સત્ય ....
છતાં.....
જગત આ હોય કે તે મિત્રો નું હોવું જરૂરી .... !
અને હું તો આમેય ભાગ્યવાન જ છું કે મને થોડા માં ઘણા બરાબર મિત્રો મળ્યા જ છે ...!
બસ એમની હાજરી હોય એટલે ભયો ભયો અને મને ખુશી છે કે એ બધા અત્યારે હાજર છે જ.....🙂
નિર્દોષ ગુનેહગાર
Kaushik Savariya આપ મિત્રો ના હાથે પ્રેમથી ટિપાઈ જવાનું ગમે છે ....
બાકી t.r.p ની તો ... ઐસી તેસી .
Riya Vaidya જી હું એને ઓળખતો પણ નથી આ તો કોક બોલે ને કાન સાથે આવો શબ્દ અથડાઇ
જાય તો લખાય જાય... બાકી તો મનેય ખબર નથી આ t .r .p કઈ બલા છે ....
મારે એની સાથે દૂ..ઉ..ઉ...ઉ...ર નો કોઈ જ સંબંધ નથી..... 🙂
નિર્દોષ ગુનેહગાર
Kunjal Pradip Chhaya કદાચ એના વિષે kunjal જી જાણતા હશે .... ! કે નૈ ....?
શું નોખા નોખા પ્રકારના મૂંગા મહોરા બનાવો છો .... એક તો મને આવડે નૈ .. ને એની ભાષા સમજાય નૈ .... તમે કાંક બોલો તો હમજાય હવે.... 🙂
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે .........
અલ્યા પ્રવિણ્યા ....
તુજ કહે કોને રે કહી યે......
હું તો તને જ કહીશ કેમ કે....
તું પીડ પરાઈ જાણે છે........... 🙂
નિર્દોષ ગુનેહગાર
Riya Vaidya puchho ne bhai.........fari gayab thay ena pahela............
પૂછાઇ પણ ગયું ને કહેવાઈ પણ ગયું હવે...હું ફરી ..... ???
Riya Vaidya
galat jawab.......pareshji...........aa fari gayab thavana ansar dekhay chhe........
Pravin Miyaatra
એવા રે અમો એવા રે એવા
તમે કહો છો વળી તેવા રે
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો
તો કરશું દામોદરની સેવા રે.
જેનું મન જે સાથે બાંધ્યું
પહેલું હતું ઘર-રાતું રે,
હવે થયું છે હરિરસ-માતું
ઘેર ઘેર હીંડે છે ગાતું રે.
  • See translation
  • Hide
Kaushik Savariya
wah Kunjalji apna gyan ne pranam karu 6u aap sri aam j amari gyan ni vruddhi karta raho evi prabhu pase prarthna..............🙂
Kaushik Savariya
ohhhh Kunjalji dhanyawad .............. 🙂
Arun Shah
very nice pariya
નિર્દોષ ગુનેહગાર
Kunjal Pradip Chhaya જી ગમે તેટલા પ્રયાસ કરશો પણ જ્યાં સુધી ગુરાતીમાં નહીં કહો , લખો , ત્યાં સુધી તમારા બધા જ પ્રયાસ નિષ્ફળ જશે ..... 🙂
નિર્દોષ ગુનેહગાર
Riya Vaidya.. ના....! રે .... બસ અલપ ઝલપ.... આવન જાવન....🙂
નિર્દોષ ગુનેહગાર
લે આ જો ! પવલા માર્ક ભાઈ ના ધંધા ...
આપણને યાદ પણ ના હોય કે એક વર્ષ પહેલા આપણે શું બાફી માર્યું હોય ...
ને આ માર્ક ભઈલો બૌ બધુ યાદ રાખે ...🙂
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyaatra તું કહે છે એ જન કેને રે કહીયે....
નિર્દોષ ગુનેહગાર
Arun Shah ...
હાં રાતે નાયો સવારે નાયો
અતારે વરી નાઈશ ...
રાતે ફરી નાઈશ ....
બસ નાતો જ રહીશ
અને ગાતો જ રહીશ...
"આયા હે મુજે ફિર યાદ વો જાલિમ ગુજરા જમાના .... 🙂 "

No comments:

Post a Comment