Sunday, 29 March 2026

बीते हुए लम्हों की कसक।



https://www.facebook.com/share/p/1HxUwKUBz8/ 

હાં આવુ બધુ એ બધ્ધુજ અનંત જ કે'તો

અકલેજ તો એ કાયમ મૌજમા રે' તો..

અમસ્તી તો આ,અનંત મસ્તી નૈયજ હોયને...!

ઓલી, પેલી, આવેલી, ગે'લી (ગયેલી) ડાય, ઘેલી....

કૈક જીવનમાં સાથે રહેલી... 

આવુ લખેલ કાગળ શોધું છું ક્યારનો...

પણ નથ મળતો...

અકલે ભળતોજ...

જે હાથ લાગ્યો તે....


.... અને પછી તો ઝૌર ઝૌરથી ....

હસવુ આયુ મને.!

આમ તો જો કે દર વર્ષે...

આ દિવસે....

આ સમયે....

અને આ ક્ષણે.! 

મને હસવુ આવતુ... 

આવીજ જાતુ....

પણ આજે ખબર નૈ કેમ.!!!???

મને, ઝૌર ઝૌરથી હસવું આવ્યુ...

ખૈર....

અને પછી તો,

આંખના ખૂણાય ભીની થૈ ગ્યા ....

ખબર નૈ કેમ.!? 😢

બ્લાસ્ટ :-

વગર વાંકે, સજા.!!!

આમ તો જો કે નાજ મળે...

પણ આખરે વાંક શું..?

એ કાં'ક બોલે, તો ખબર પડે ને....!

કદાચ હું નીર્દોષ ના પણ હૌ...!

મગર ભૂલ તો ભૂલજ હોય છે ને...!

@@@@@@@@@@@@@@@

બ્લાસ્ટ ફોર ભાઈબંધ ... 

ભૂંસાય ગયું એ ભરમ છે, ભુલાઈ જવા જેવો જ..! 

મગર "અનંત" ભૂલાય જાય મગર ભુંસાય નહીં કદિ' ..!

દિલો દિમાગ માંથી.!

એજ 

"અનંત"

https://www.facebook.com/share/p/1C8cTLFdyp/

https://www.facebook.com/share/18cUTobuVp/
ભાગ્ય માં હોય એ ભોગવે.! 

અને ભોગવે તેજ ભાયડો.! 

યા બાયડી... 




ભાઈબંધે વર્ષો પહેલાં....

કહેલી, કડવી વાસ્તવિકતા.

****હવે એમ ના કહેશો મને ખબર છે.*** 

અજાણતા તો ક્યાં કશુએ થાય છે..?

થાય તે જોઈ જાણીને થાય છે..!

પ્રેમ તો પ્રેમથી જ થાય પ્રેમ ક્યાં કદિ',

ખેંચી તાણીને થાય છે..?

પ્રેમીને જો પામી જશો તો,

પતન થશે પ્રેમનું, જતન પ્રેમનું.

પ્રેમ એક સફર છે મંજીલ નથી... 

પ્રેમ જીવંત રહે છે તા ઊમ્ર સફર થકી..

સફરમાં થાય સતત જતન પ્રેમનુ.

અને પછી પ્રેમમાં હ્રદય પણ,

કેવા ધૂળ ધાણી થાય છે.

જે પથ્થર હોવાની વાતો કરે છે.!

એ પાણી પાણી થાય છે.

કેટલી અશક્ય વાતો કરે પ્રેમી,

પાગલ બની પ્રેમમાં ... 

પ્રેમના અંતે "અનંત" પ્રેમની વાતો.! 

ફકત મસ્ત પ્રેમ કહાણી થાય છે.!

"અનંત"

બ્લાસ્ટ:-

"હું તને ચાહું છું..!"

જો હ્રદયથી આ શબ્દ

તમને કોઇ કહે ..!

તો,

માનજો તમે જગતના સૌથી

ભાગ્યશાળી વ્યક્તિ છો.!

"અનંત" 
https://www.facebook.com/share/1AiMbrvfMm/



 



No comments:

Post a Comment