Monday, 27 April 2026

અહીં બારી ખુલ્લી ને ત્યાં દરવાજો બંધ.!

 


જે કૈ થૈ છે તે ભુલ ભુલ મા ભુલથી થયેલ ભુલ છે .!

મને કૈજ ખબર નથ પડતી.!

શું લૌચા થયા છે.!

ખૈર વર્ષો પહેલાં આવા બધા લૌચા ના કારણે ભાઈબંધે અનંતે અનુભવેલી મુંઝવણ..

મારા થી લૌચા થાય છે ત્યારે હુંય અનુભવું છું.!

આવી કપરી સ્થિતિ માં ભાઈબંધ અનંતે લખેલું કે, 

હું મુંજાય જાવ છું,અહીં બારી સાવ ખુલ્લી છે, 'ને ત્યાં છે દરવાજો બંધ.!

"અનંત" સમજાતો નથી મને આ બારી બારણા નો અટપટો સંબંધ.!

"અનંત"

વર્ષો પહેલાં ભાઈબંધે એની ચહીતી ને કહ્યું હતું કે, 

પ્યારી.! 

છે બારી ને બારણા જેવો જ આપણોય સંબંધ.! 

અહીં બારી ખખડે તો તહીં ખડભડે છે દરવાજો પણ.!

"અનંત" ત્યાં દરવાજો ખખડે તો તહીં ધણધણે છે બારી.!

" અનંત"



https://youtu.be/3E9y8BWQyXQ?si=1QLHMd9gyodZw_RD

No comments:

Post a Comment