Monday, 4 May 2026

ઘુઘવતા અનંત દરીયાની ચેતવણી...


*બ્લાસ્ટ*

"અનંત" પ્રેમ નાં આ ઘુઘવતા ઉંડા દરીયામાં, 
એજ ડુબકી લગાવે.!
ડુબવાનો લગીરે જેને ડર ના હોય અને, 
તરતા પણ ના આવડે.!
"અનંત"






 

No comments:

Post a Comment