Friday, 29 May 2026

પ્રેમ માં હારવું એટલે જીતવું ગણાય..!

વર્ષો પહેલાં... 
ભાઈબંધ અનંતે એની કો'ક ચહિતીને કહ્યુ હતું કે, 
"અનંત" પ્રેમ માં હારવું એટલે જીતવું ગણાય..! 
એટલે કે, 
પ્રેમ માં ખરેખર આ રીતે જ જીવવાનુ હોય છે.! 
"અનંત" પ્રેમ માં હંમેશા હારી જીતવાનું હોય છે.! 
"અનંત" 
પ્રેમ માં જે જીતવા ની જીદ કરે તે પ્રેમ હારી જાય છે.! 
અને તું પ્રેમ માં પ્રેમથી જીવવાને બદલે, 
જીતવાની જીદ લૈને બેઠી છે.! 
તો હારવા ની તૈયારી પણ રાખજે.! 
"અનંત" 
 




 https://youtu.be/ulB7iSrfhcg?si=xTzdy6J3Sz2VrxPl


https://youtu.be/ZN_XrB_St-8?si=ooCu1wSh-Bnfkp8f



No comments:

Post a Comment