વર્ષો પહેલાં વગર વાંકે ભાઈબંધ પર
એની કોઈ (કૈ એ ખબર નથી) ચહીતીએ
સાવ ખોટો આરોપ મુક્યો.
અકલે ભાઈબંધે કહેલું કે,,,
********************
મને પકડી રાખ.!
મને જકડી રાખ.!
યા હળવેકથી રાખ છુપાવી દે મને.!
તારા હ્રદયના અંગત સ્થાને,
હું ગીલોરના પ્થથર જેવો છું...
જો તારા હાથથી છૂટીશ...
તો...દૂઉઉર દૂઉઉઉર.. છેક ... જઈશ ....
"અનંત" પછી શોધ્યો ના જડીશ ...
ને જો વછૂટીશ. તો....,
તારા વાંકે બીજાને વાગી જઈશ....
કે હું ગીલોરના પથ્થર જેવો છું.... !
"અનંત"
https://www.facebook.com/share/1FtFCt8H77/


No comments:
Post a Comment