Sunday, 21 June 2026

એકાંત માં અચાનક ભીડ ઉમટી પડી.!

એક દિ' અચાનક આ ગામને છેવાડે આવેલ ખંડેર નાં એકાંતમાં અનેક લોકો ની ભીડ ઉમટી પડી.!

કોણ આવ્યું.? ક્યારે આવ્યુ..? ક્યાં થી આવ્યું.? "અનંત" આ ખંડેર માં મને કોઈજ માહિતી નથી.!

"અનંત" 

No comments:

Post a Comment