ક્યારેક ક્યારેક વાતો ને વિરામ આપી,
પરમ ચરમ અખંડ અનંત અલૌકિક મૌન ધારણ કરી, રાત ની નીરવ શાંતિ માં શાંત ચિત્તે, ઉબડ ખાબડ સાંકડી ગલી ના છેવાડે આવેલ મહોલ્લાની ભીતર છેક છેવાડે ખંડેર મધ્યે મધરાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા...
અમે ત્રણેય ભાઇબંધ, આવા અલૌકિક ગીત ગઝલ સાંભળતા...
આજે એજ અલૌકિક ગીત ગઝલ હું અહીં એકાંતમાં સાંભળુ છું ત્યારે, મને પ્રેમાળ વિચાર આવે છે કે, કાશઅઅઅ...
ગરમાગરમ ચાયની ચુસ્કી ભરતા ભરતા
તું પણ મારી પાસે મારી સાથે બેસી, આ અલૌકિક ગીત ગઝલ સાંભળતી હોત તો આ જંગલમાં જલ્સો પડી જાત..!
ખૈર....
એમ નહીં તો આમ સહી
હું અહીં સાંભળુ, તું તહીં સાંભળ....
આ પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારા ગીત ગઝલ... વ
https://youtu.be/ej_ZiJxvS9Y?si=hr3fGwStrjJ3L0Wl
https://youtu.be/YpX2Nrvx_ek?si=JX4QVN9aX2mJMDsu
https://youtu.be/l-Yj2ev-fUA?si=W1gMY2EFZV06PVXe
https://youtu.be/BLs-1NjeY9E?si=hwUHfOF8pbhNbyHH
https://youtu.be/mgBdFGYwcCQ?si=ohJ4tHvGY_G8-7Jt
https://youtu.be/aeXPrbnvxrI?si=88UMnsJLZs0QzK4M
https://youtu.be/UY2id4NoaDM?si=CGG4VCIBwuR69bpu
https://youtu.be/kPyBvguf1Ug?si=AUSaRuZKvouxvK__
https://youtu.be/mBbd53FtxWA?si=uUEaoSteOc72mW1P
https://youtu.be/gTRvbmyi_Y8?si=ppyKV_IyuDn_hpWY
No comments:
Post a Comment