Thursday, 13 August 2026

હંધીએ ભેગી મળીને મને ચુપ કરાવી દીધો...

વર્ષો પહેલા બૌ બકબક કરતા અનંત ને સાવ ચુપ કરાવી ધીધો ત્યાર બાદ અનંતે લખ્યું હતું કે ,

હંધીએ ભેગી મળીને મને ચુપ કરાવી દીધો...

ત્યારથી,,,બસ ત્યારથી હું "અનંત" મૌન છું ..!

"અનંત"

નિર્દોષ ગુનેહગાર

 ͏ ͏ 


e͏s͏t͏o͏r͏d͏S͏n͏o͏p͏c͏n͏m͏g͏1͏1͏2͏4͏2͏h͏6͏u͏2͏2͏f͏0͏ ͏0͏J͏l͏m͏g͏9͏ ͏1͏g͏a͏6͏5͏a͏f͏8͏2͏6͏3͏e͏m͏6͏4͏5͏0͏2͏0͏u͏i͏0͏m͏3͏5͏0͏ ·

Shared with Public

વર્ષો પહેલાં...
ભાઈબંધ 'અનંતે' એની કોઈ ચાહતીને વાત કહી હતી...
જોકે, કઈ ચાહતીને અને ક્યારે વાત કહી હતી, મને ખબર નથી!
કેમ કે વાતો એણે આદતવશ બિલકુલ ગરબડિયા અક્ષરે,
છૂટાછવાયા, ફાટેલ-તૂટેલ કાગળ પર વર્ષો પહેલાં લખી હતી...
જે કાગળિયાં હવે તો સાવ એટલે સાવ પીળાં પડી ચૂક્યાં છે,
બસ, સાવ અણીના ચૂક્યાં છે!
ના સુધારો, ના વધારો... 

એના શબ્દોનો સીધો ઉતારો છે.
એમાં એણે લખ્યું છે કે:
"શા માટે આવું થાય છે મને? કઈ ખબર નથી પડતી..."
સાચે ! ક્યારેક તો તારી હરકતોથી હું ભીતરથી ખળભળી જાઉં છું,
ને ક્યારેક તું એવી ગમ્મત કરે છે કે હું આખોય ઝણઝણી જાઉં છું!
પ્યારી, મારા મનને તું આમ બહેકાવ નહીં! ક્યાંક બહેકી જશે તો?
પાછો "અનંત" પ્રેમ! રહેવા દે ને યાર... હું પ્રેમથી ડરી જાઉં છું!
"અનંત"
"અનંત,"અગર જો તું આમ સતત સામે આવ્યા કરશે,
તો હાલત થશે પછી કે હું પણ આખરે બહેકી જઈશ...
પછી મારો વાંક ના કાઢજે, કહી દઉં છું!
અગર જો હું ભમરા માફક તને ચૂમી લઈશ,

તો તુંય ફૂલોની માફક મહેકી જઈશ...
"અનંત"
એટલે પછી ક્યારેક ક્યારેક કેવું કેવું થાય છે, તને ખબર છે?
ક્યારેક ક્યારેક તો એવો વિચાર પણ આવે કે
આખરે શું સંબંધ છે આપણી વચ્ચે?
ખેર...
એક ના એક દિન પણ સમજાઈ જશે,
જોકે મજા "અનંત" અલૌકિક પ્રેમની

એવું બધું ના સમજાય ત્યાં સુધી હશે!
"સંબંધને જો નામ મળશે તો નાશ થશે!
ઈતિહાસ રચશે, સંબંધ જો બેનામ હશે!"
હા, "અનંત" પ્રેમમાં જરૂર બદનામ થશે!
પણ શું નામ થકી રૂહને કદી આરામ મળશે?
અને ક્યારેક ક્યારેક તો આવું બધું પણ થાય છે!
ક્યારેક તો હું સાવ સૂનમૂન, ને ક્યારેક તો એકધારા આવે છે...
કોણ જાણે કેમ, વિચારો મને સતત તારા, બસ તારા આવે છે!
સાચે! હું જૂઠું નથી બોલતો હોં, હૃદય પર હાથ મૂકીને તુંય સાવ સાચું કહેજે
શું તનેય ક્યારેક ક્યારેક વિચારો મારા આવે છે?
હું નિષ્કર્ષ પર કેમ આવું ભલા કે હું જે ધારું છું તું વિચારે છે?
કે પછી કંઈ જુદું ? તારી તરફથી ક્યાં કોઈ એવા ઠોસ ઈશારા આવે છે!
અને હા, જ્યારે તું મારા માટે ખાસ શબ્દ પ્રયોજે છે ને, ત્યારે...
સાલું મારું મન માનતું નથી, અને મને આંખે અંધારા આવે છે!
જોકે તારો ગુસ્સોય વાજબી છે, હું કંઈ સમજતો નથી કદાચ!
બાકી તારા તરફથી તો ક્યારેક આડકતરા અટકચાળા આવે છે!
આખરે શું સંબંધ છે આપણી વચ્ચે?
ખેર... વાત જાણી-જોઈને જવા દઈએ,
ચાલ, આજ મજા વાતની લઈએ કે
મને તો સતત બસ વિચારો તારા આવે,
તનેય ક્યારેક તો વિચાર મારા આવે છે!
"અનંત" મારો પ્રેમ શુદ્ધ છે!
વિચારો પ્રેમના પણ સાવ ચોખ્ખા ને ચટ!
તો બીજી શું ખટપટ?
બોલ હવે જટપટ... 

કે હવે તને કંઈ વિચાર પ્યારા પ્યારા આવે છે?
"અનંત"
બ્લાસ્ટ:
"અનંત જે છે તેને તું હાથમાં રાખ ચાહે બાથમાં રાખ!
હું કેવળ પ્રેમ છું! મને હૃદયમાં રાખ અને આંખમાં રાખ!
તારો ચહેરો ખીલ-ખીલ ખીલશે મારા થકી,
બસ, તારી આંખોમાં ચમક હશે મારા થકી...
અનંત, હું અંધારે ઊગું છું! દિવસની નહીં, રાતની શોભા છું!
તું આંખ મીંચીને સૂતા પહેલાં પ્રેમથી મને આંખોમાં આંજ..."
"અનંત"
(પછી આગળ કાગળ ફાટેલા હોવાથી વધુ ઊકલ્યું નહીં...) 
https://www.facebook.com/photo/?fbid=884993264943709&set=a.102394793203564&__cft__[0]=AZZWB6IYCODmfcAZYmMQIjxQpk23fb7AnPtYCK7tSQvcmieesfKhxamWffLBRbQJ6BlW0-kT8vUdLJh21mBC4C0JydgOGEEBY04E_k09y8Dp3xPQfX2MjN8w-TH_cIG9571SWZCySdgmCAp-BFmZNoYmOTOs4o1a44jvDeLgFZ-nkwsQP6YR02cRGo1XHcxpQdOPg7N8SesaExHj74y76v-HZzE924zdkQTtZ5tIivh4YIrxIJLNpH615xLn0ahkfhA&__tn__=%2CO%2CP-y-R

Comments

Hafeez Kazi

 ·

 ·

by author

વાહ વાહ

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

હાં , પણ હવે પોઢી જાવો ...

રાત પડી ગઈ કાજી સાહેબ ... 

  Reply

Hafeez Kazi

 ·

 ·

by author

Shaheri ka vaqt khatm hua

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

Hafeez Kazi 

  Reply

Pari Shah

 ·

 ·

by author

radha ane sidho kar anant na name potani vartao lakeche

  Reply

  Hide

Radhaa Avtaar Kishan

 ·

 ·

by author

pari mane pan ae kayam anant ni vartao

kare che ...

hu to kantaali anathi ...

aetalej to me aene vahechva kadhyo hato ...

  Reply

  Hide

Himatbhai Mehta

 ·

 ·

by author

ખૂબ. અધરૂ છે બધુ

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

  Reply

Pradip Nagadia

 ·

 ·

by author

છૂટું છવાયું છે તો છવાઈ જાય તેવું છે .

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

  Reply

નિર્દોષ ગુનેહગાર

 ·

  Reply

  Edited

નિર્દોષ ગુનેહગાર

 ·

Sheetal Shah ગાંડી તારા જેવો ભ્રમ તો અગાઉ પણ કઈ કેકલીય ને થયેલો ....

અને પછી,,,

ભાંગી ગ્યો....

  Reply

  Edited

નિર્દોષ ગુનેહગાર

 ·

पगली...

तने मोडी खबर पडे ,एमा मारो शु वांक !

  Reply

  Edited

Pari Shah

 ·

Chupp

  Reply

  Hide

Pari Shah

 ·

 ·

by author

Pagal ne badha pagalj lage

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

हअ,

अकलेज हु तने लागु छु ..!

  Reply

  Edited

નિર્દોષ ગુનેહગાર

 ·

  Reply

  Edited

Pari Shah

 ·

 ·

by author

Radha ane sambhali le

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

गजा बारनी वात छे !अकले तो ,एने कदुना हाथ उंचा करी दीघा छे ! एक दि' तो कंटाळीने माराथी छुटकारो पामवा वेंचवाय काढ्यो तो मने !पण कोईए खरीद्यो नै.एमा मारो शु वांक ले पण ..!

  Reply

  Edited

Pari Shah

 ·

Are old cmnt lyk mat karo

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

આરોપ પાછો ખેંચી લે પેલ્લા કૈ દૌ છું.!

મે ચહીને કૈજ નથ કર્યું...

ભૂલ ભુલમા ભુલથી ભૂલ થૈ ગૈ છે...!

અર્થાત્ અજાણતા સ્પર્શ થૈ ગયો એમ્મા...

માર્રો શું વાંક્ક..!

  Reply

  Edited

Pari Shah

 ·

3 years back ni cmnt humna su lyk

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

ઔહ તમે વર્ષો ગણો છો.!!!

તો મારા દિવસો કેમ નકામા જાય છે.?

મને નથ સમજાતું કે,ભુલ ભુલમા ભુલથી સ્પર્શ અહીં માર્રી આંગળીના ટેરવાએ કર્યો.. (મે તો કશું કર્યું નથી)

ને, તો પણ ઝણણ ઝણણ ઝણઝણઝણ

ઝણણ ઝણણ ઝણઝણઝણ

ઝણ ત્યાં કેમ થાય છે..? શું લેવાને.! હું એમ કૌ છું શું લેવ્વા ને.!એક નીર્દોષ પર ખોટા ઈલ્જામ લગાવે છે.!

અક્કલ વગરની...

  Reply

  Edited

નિર્દોષ ગુનેહગાર

 ·

Pari Shah હું ક્યાં કઈ બોલ્યો

  Reply

નિર્દોષ ગુનેહગાર

 ·

Radha Avtaar Kishan....

તનેય વાંધા પડતાં હોય એમ ,

જેમ અનેકને પડે છે તો ,,,

ફેરવી તોળી ને ભાઈબંધના શબ્દો ...

તું તારા કાન બંધ કર અર્થાત ... તારા કાનમાં રૂ ના પુંબળા ભરાવ....

હું આપો આપ ખામોશ જણાઈશ ...

જો કે ભાઈબંધે તો તમારા બેઉ જેવી કંટાળેલી ને ચોખ્ખુજ કહી દીધેલું કે,,,

લ્યો , તમે બેઉ / સૌ વાંચી લ્યો ....

https://www.facebook.com/katira.paresh/posts/259368284172880:0

  Reply

  Edited

Shree Nasib

 ·

 ·

by author

mne to anant vato anant jevi j lage che mne kantado nty aavto tam tmare chalu rakh jo

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

!

!

!

!

!

हां छुटकोज नथी हवे, अनंत ना गया पछी, एना अस्थी पींजर समा अढळक कागळीया ...

अस्त व्यस्त पड्या छे ,जे मस्त मस्त करवानी मने ज्यारे ज्यारे अलौकीक मस्ती चडे त्यारे ...

  Reply

Shree Nasib

 ·

 ·

by author

masti ekla ekla chade saru to gothvya krjo pn prem ma to hardam masti j hoy e pagal panu j mara maTe ghnu che tmne anant ni mastI chade ne mne enu pagal panu...😊😊


  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

ઉફ યે પાગલ પન ..!

છતાં મારે ધ્યાન રાખવું પડે ..!

અગર અસર થૈ જાય તો છેક ત્યાં આવવું પડે ..

તમારે તો ઠીક છે અસ્પતાલ નજીક છે ..!

અકલે બૌ દૂર નૈ જવું પડે ..!

દાગતરથી ડરતુ મૌજી ..!

  Reply

  Edited

Shree Nasib

 ·

Aya aavvani jrur ny pde chepi rog nthi aa etle....Doctor pn thaki jase mara Thi to hospital bandh kri ne bhagi jase e pn.....Pet pakdi ne hstu emoji

  Reply

  Hide

Shree Nasib

 ·

પ્રેમ નો કેવો મને રોગ લાગ્યો છે

દવા મળતિ નથી ને રોગ ગમવા લાગ્યો છે 

See more

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

હં, પછી શું થયુ..?

!

!

!

!

પામી લીધો..! વીજય...

  Reply

Shree Nasib

 ·

 ·

by author

હુ કાંઈ નહીં કહુ.... બસ મૌન...

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

ખોટ્ટું ના બોલ ! મૌન રહેવું એકલું આસાન નથી.!

વર્ષો પહેલા ભાઈબંધે ભાઈબંધને કહ્યું હતું કે ,ભાઈબંધ :- હોઠનું બંધ હોવું એનો અર્થ નહીં "અનંત" કે મૌન છે તું !

મનમાં ને મનમાં તો મન તારું સતત બકબક કરે છે ! બોલ ! એનું શું !?

તારી માફકજ આવું કાંક " હું મૌન છું " ફિસિયારી મારતા અનંતને અજ્ઞાનીએ કહેલું જો કે પછી તો રાત ઢાળી ગઈ અને વાત પતી ગઈ એમ સમજી મને ઊંઘ આવી ગયેલી પણ પછી મધરાતે મૌન વિષે બંને વચ્ચે શું બબાલ થઇ અર્થાત બોલ બોલ થઇ મને તો ના ખબર હોય ને !

  Reply

  Edited

Shree Nasib

 ·

 ·

by author

હા બસ તૌ મૌન ... ગણગણયા કરતું અંદર સતત...

પણ હુ નય બોલું...

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

હાં,

એમ,

તો,

હું પણ આંખ બંધ રાખું છું...!

છતાં સંભળાય છે.!

  Reply

Shree Nasib

 ·

તૌ સંભળાય ને ...ઉહ મને તો દેખાય પણ

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

શું દેખાય.?

  Reply

Shree Nasib

 ·

નય કહુ....

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

જરૂર નથી

!

!

!

!

એકલી તો મનેય ખબર પડે છે !

બધું કહેવાનું ના હોય

  Reply

Shree Nasib

 ·

હમમમમ

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

દમ

  Reply

Shree Nasib

 ·

બમ...

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

અક્કલ વગરની પથ્થારી ફરાવી નાખી આખ્ખા ગીતની અડધેથી

  Reply

Shree Nasib

 ·

 to ફરી થિ પથારી કરી લો....

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

અહં

  Reply

Shree Nasib

 ·

 ·

by author

ઉહ....

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

કારણ વગર...

અકલે કે,

!

!

!

!

!

!

કારણ

ઊહકારા ના કર..

  Reply

  Edited

Shree Nasib

 ·

તો શુ કરું ...

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

ઘણુ કરવા જેવુ છે..!

સીવાય...

!

!

!

!

!

!

પણ,

રેવાદે તારૂ કામ નૈ

ભાઈબંધ કહેતો કે,

  Reply

Shree Nasib

 ·

નહિ કરવું તો... મારુ કામ હોઈ તો હું કરૂ ને uhhhh...

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

એમ્મા હોઠ શું મરોડવાના હોય....

!

!

!

!

ખબરજ હતી એતો

એમ્મા તે નવુ શું કહ્યું

  Reply

Shree Nasib

 ·

મને આવડે હોઠ મારોડતા એટલે તમને આવડે તો તમે પણ કરો ને...

હાહા તમને બધી ખબર હોય નય...!!

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

મને હોઠ મરોડતા નથી આવડતું ...

!

!

!

!

!

!

મગર,,,,

  Reply

  Edited

Shree Nasib

 ·

મગર....શુ ?

  Reply

  Hide

નિર્દોષ ગુનેહગાર

 ·

મને માત્ર ને માત્ર હોઠ

!

!

!

!

!

!

!

કરડતાં આવડે છે ..!

 


No comments:

Post a Comment