Wednesday, 16 May 2012

બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિયા કોય ,

મૌન........................
ઘોઘાને શોધતી શોધતી અંતે ઘોઘી બગીચે પહોંચી.
અને ઘોઘીના હૈયે હાશકારો અનુભવ્યો...
હા...શ... આખરે ઘોઘો મળ્યો તો ખરો.!
પણ ,આમ નીચી મુંડી કરી કેમ બેઠો હશે...???
ઘોઘા પાસે ઝડપભેર જતી ઘોઘી ને,
બગીચાના બાંકડે નીચી મુંડી કરી ને બેઠેલા ઘોઘાને જોઈને,
એક પ્રશ્ન થયો.
અને પછી તો અનેક પ્રશ્નો થયા ઘોઘીને
અકલે
જેવી ઘોઘી ઘોઘા પાસે પહોંચી કે તરત પ્રશ્નો કરવા લાગી.
ઘોઘા એ...ઘોઘા...
કેમ.? અચાનક અહીં બગીચે આવીને બેસી ગયો.?
ઘોઘી ઘોઘાના જવાબની રાહ જોયા વિના,
એક પછી એક સવાલ પૂછવા માંડી.
(1)કેમ આજ કાલ તું મને જાણ કર્યા વિના આમ એકાંતમાં આવીને બેસી જાય છે ?
(2) શું મારાથી નારાજ છે ?
(3)શું મારા કીધે તને કોઈ તકલીફ થઈ છે ?
(4) શુ હુ તને પરેશાન કરૂ છુ.?
અગર તને ના ગમતું હોય તો કહી દે ઘોઘા
તો હુ તને પરેશાન ના કરું.... ?
પણ તારું આ વર્તન મને પરેશાન કરે છે.
(5) શુ મારાથી કોઈ ભુલ થૈ છે..?
ઘોઘી સલાલ પર સલાલ કર્યે જાય છે પણ,
નીચુ ઘાલી બેઠેલો ઘોઘો મૌન ........
ઘોઘાનુ અકળ મૌન ઘોઘીને અકળાવે છે...
ઘોઘીનુ હૈયુ ભારે ભારે થૈ જાય છે.
રડુ રડુ થતી ઘોઘી રડમસ શ્વરે ઘોઘાને કહે છે,
બોલ ઘોઘા..! બોલ કઈક તો બોલ...!
કૈક તો જવાબ આપ ઘોઘા..!
મારો જીવ મુંજાય છે..!
ઘોઘી સામે જોયા વિના નીચું જોઈને બેઠેલો ઘોઘો,
ઘોઘીના બધા જ પ્રશ્નોનો સાવ ટૂંકમાં,
એકજ જવાબ આપે છે.
"મને ખબર નથી..!
શુ મને ખબર નથી..!
જ્યારે ત્યારે તારી પાસે આ એક જ જવાબ હોય છે..!
શુ તને ખબર નથી.?
મો માથી કૈક ફાટ તો ખબર પડે...!
જ્યારે જુવો ત્યારે એકજ જવાબ
મને ખબર નથી મને ખબર નથી..!
રડમસ અવાજે ભીની આંખે ઘોઘી ઘોઘા ને વઢી..
ઘોઘા તારું આ વર્તન...
તારૂ આ અકળ મૌન મને અકળાવે છે...
શુ કામ તુ મને આટલુ ટટળાવે તળપાવે છે..!
તું આવું શા માટે કરે છે ?
આખરે તને થયું છે શું ... ???
ઘોઘો હવે હળવેકથી માથુ ઊંચુ કરી,
ઘોઘી સામે જુવે છે.
ઘોઘીની આંખો ધાર ધાર.....
ને ઘોઘાની આંખ પણ તગતગે છે..!
ઘોઘી બાંકડા પર ઘોઘાની બાજુમાં બેસીને,
ઘોઘાના ખભે માથુ ઢાળે છે.
અને,
કપકપાતા હોઠે
ઘોઘો કબીર સાહેબની બે લાઇન બોલી
ફરી મૌન........
બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિયા કોય ,
જો દિલ ખોજા આપના, મુજ્સા બુરા ન કોય.

LikeShow more reactions
Comment
8 Comments
Comments
નિર્દોષ ગુનેગાર જી'' Kunjal Pradip Chhaya.. ખબર નૈ .....
Manage

5y
નિર્દોષ ગુનેગાર तो आप क्या कहेना चाहते हो कुंजल जी .... ? 

जो मुझे कहेते हो वो पहेले खुदको कहो.. 

वही हम बार बार दोहराते हें ... 
अपनी बुराईया.... 
अपना गुनाह...... 
कबूल करना क्या वो भी गुनाह हें ? 
इसमें लघुता ग्रंथि कहा आई ?
Manage

1yEdited
LikeShow more reactions
Pravin Miyaatra ...ghogha ne bahu viram aapyo...have aagal chalavo ne bhai!!!
Manage

5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર अरे भाई आगे कैसे चलाऊ... 
पीछे बहोत कुछ छुट चुका हे.... 
आगे भी सब तैयार हें... 
...See More

Manage

1yEdited
LikeShow more reactions
Pravin Miyaatra આટલા લાંબા અંતરાલ મા તો ઘોઘી રિસાય જ ને...
બાય ધ વે
એ હાલ મા ફેસબુક મા છે કે નથી?

Manage

1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર છે, નથી,... ખબર નૈ... 
Manage

1y
LikeShow more reactions

No comments:

Post a Comment