Saturday, 12 January 2013

બસ મને ડૂબી જવા દે ...ખરી એમાં જ મજા છે ...

બસ મને ડૂબી જવાદે  દે ..... 

ખરી એમાં જ મજા છે.... 

હું ડૂબી રહ્યો છું ..... 

'ને તરી  રહ્યો છું ........... 

તારા પ્રેમના દરિયામાં ..... 

મે મારી જીવન નૈયા..... 

તરતી  મૂકી  દીધી છે ......... 

ચાહે તું  લઇજા  પેલે પાર ........  

ચાહે તું ડૂબાડી દે મજધારે...... 

" અનંત"  ના મને આવડે તરતા ...... 

છતાં ના તમન્ના .. કે કોઈ  ઉગારે....


"અનંત" હું ત્યારે જ જીવું છું  અલૌકિક ..... 

જ્યારે મને કોઈ હ્રદય થી પુકારે.... 

જ્યારે કોઈ મને પ્રેમથી  મારે .....  

" અનંત"

No comments:

Post a Comment