“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Saturday, 12 January 2013
મારુ મૌન......
મારૂ મૌન .....
તારું હ્રદય સાંભળે .....
મારી ચુપકીદી ......
તારી આંખોમાં રડે......
હું અનુભવું ' અનંત' .......
અલૌકિક પ્રેમની પરાકાષ્ટા એ ક્ષણે.......
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment