કેટલા પાસે છતાં , કેટલા દૂર...
એટલા જ પાસે જેટલા દૂર...
સાવ લગોલગ, એટલે કે અડી અડીને જ ઘર હોય છે.
છતાં એક બીજાથી સાવ કરતાં સાવ બે ખબર હોય છે.
“અનંત” યાત્રા એ ગયા
પછી મળે બન્ને, જ્યારે મળે છે .
ત્યારે સાવ અડખે પડખે જ એક બીજાની કબર હોય છે.
"અનંત"
No comments:
Post a Comment