Tuesday, 12 February 2013

"અનંત" ની રચનાઓ માથી....



પ્રેમ વિના ના જન્મે લાગણી .
ના લાગણી વિના જન્મે પ્રેમ.

છે, બન્ને અરસ પરસ “અનંત”
તું અલગ અલગ સમજે કેમ ?

No comments:

Post a Comment