Sunday, 24 February 2013

"અનંત" પ્રેમ.........



પ્રેમ .. 
*********************




પ્રેમ .. 
*********************

પરદેશમાં નૈ, મારા ગામે તું હો’.

રહું જ્યાં હું તે, મુકામે તું હો’ 

સમણે તો તું રહે છે સાથ રાત ભર'

ચાહુ હુ હરઘડી નજર સામે તું હો’

પ્રેમ ઈશ્વર ને પ્રેમ જ હો પુજા..!તો !

મારા હ્રદયના તીરથ ધામે તું હો’


ઢળતી સંધ્યાની લાલીમા વચ્ચે,

બાગમાં મારી સાથે વિસામે તું હો.


"અનંત" તારા નામ પાછળ નામ હો મારુ,

ને, આગળ મારા જ નામે તું હો '

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


“અનંત”
 —



No comments:

Post a Comment