“ખરી મથામણ “
****************************** *
******************************
કઈક એવુ આજ’ હું‘ અહી સૌને કહેવા મથુ .
કહેતા કહેતા હું પણ એ બધુ જ સમજવા મથુ.
તું’ જેને પણ છોડે! છોડી જાય એ પણ તને!
તો પછી છોડને !દુઃખ ચિંતા વ્યથા આ બધુ!
સુખ શાંતિ આનંદ તો સાવ તારી નજીક જ છે.
અરે!મેળવ્યુ છે એણે જે સમજી શક્યા આ બધુ.
"અજ્ઞાની" જવુ કઈ દિશામાં પહેલા એ નક્કી કર!
અને કર સફર શરૂ મળશે પછી ‘રસ્તા’ માં બધુ.
“અજ્ઞાની “
"
કઈક એવુ આજ’ હું‘ અહી સૌને કહેવા મથુ .
કહેતા કહેતા હું પણ એ બધુ જ સમજવા મથુ.
તું’ જેને પણ છોડે! છોડી જાય એ પણ તને!
તો પછી છોડને !દુઃખ ચિંતા વ્યથા આ બધુ!
સુખ શાંતિ આનંદ તો સાવ તારી નજીક જ છે.
અરે!મેળવ્યુ છે એણે જે સમજી શક્યા આ બધુ.
"અજ્ઞાની" જવુ કઈ દિશામાં પહેલા એ નક્કી કર!
અને કર સફર શરૂ મળશે પછી ‘રસ્તા’ માં બધુ.
“અજ્ઞાની “

No comments:
Post a Comment