કોને લખ્યું?
કોને લખાવ્યું ?
એ તો મારી પ્રીય ઈશ્વર જાણે.
કોઈ વેદના નહીં આજ કોઈજ વ્યથા નહી.
કોઈ વેદના નહીં આજ કોઈજ વ્યથા નહી.
આનંદ જ આનંદ દુઃખની કોઈજ કથા નહી.
બસ.!અત્યારે આ ક્ષણમા જીવવું ઉતમ લાગે છે. મળ્યું એ ઘણું ગણું આથી વધુની ઈચ્છા નથી.
આપવાથી જ મળે છે માંગવાથી નહી સુખ યા દુઃખ
સમજે એ સુખી થાય ઘણા હજુ સમજતા નથી.
લ્યો ભાઈ લઈ જાવ આ સુખ મારૂ આપ્યુ સૌને
કૃપા એવી વર્ષી છે કે વળતરની કોઈજ ઝંખના નથી.
આનંદ જ આનંદ દુઃખની કોઈજ કથા નહી.
બસ.!અત્યારે આ ક્ષણમા જીવવું ઉતમ લાગે છે.
મળ્યું એ ઘણું ગણું આથી વધુની ઈચ્છા નથી.
આપવાથી જ મળે છે માંગવાથી નહી સુખ યા દુઃખ
સમજે એ સુખી થાય ઘણા હજુ સમજતા નથી.
લ્યો ભાઈ લઈ જાવ આ સુખ મારૂ આપ્યુ
સૌને
કૃપા એવી વર્ષી છે કે વળતરની કોઈજ ઝંખના નથી.
ભલા થાઓ ભલુ કરો બસ આટલૂ જ કહે છે ધર્મ
“અજ્ઞાની”ધર્મ નામે અહીં કોઈજ ખોટી ચર્ચા નહી
“અજ્ઞાની “
*બ્લાસ્ટ*
આજ "અનંત" જ્ઞાની સજ્જન ચુપ બેઠા છે.
અને દુર્જન "અજ્ઞાની" સત્સંગ કરે છે.
"અનંત"
"अज्ञानी" जो बोले सो जालीम। और हुआ जो चुप वो आलीम।"अज्ञानी"
ભલા થાઓ ભલુ કરો બસ આટલૂ જ કહે છે ધર્મ
“અજ્ઞાની”ધર્મ નામે અહીં કોઈજ ખોટી ચર્ચા નહી
“અજ્ઞાની “
*બ્લાસ્ટ*
આજ "અનંત" જ્ઞાની સજ્જન ચુપ બેઠા છે.
અને દુર્જન "અજ્ઞાની" સત્સંગ કરે છે.
"અનંત"
"अज्ञानी" जो बोले सो जालीम।
और हुआ जो चुप वो आलीम।
"अज्ञानी"

No comments:
Post a Comment