વસ્ત્રો ભગવા ,સફેદ, કે હોય કેસરી છેતરી શકે છે! "અજ્ઞાની"
મેલા ઘેલા વસ્ત્ર મહી, કોઈ સંત, સૂફી કે ઋષી મુની નીકળે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
****************************************
વર્ષો પછી મળીએ, તો ! વાતો જૂની જૂની નીકળે .
વર્ષો પછી મળીએ, તો ! વાતો જૂની જૂની નીકળે .
ભરચક ભરચક બજાર વચ્ચે ગલી કોક સૂની નીકળે.
બે શક ! શક જેના પર હોય, એ નિર્દોષ નીકળે 'ને
બે શક ! શક જેના પર હોય, એ નિર્દોષ નીકળે 'ને
નિર્દોષ જેને ધારી બેઠા હોય એ જ ખૂની નીકળે.
બરફ પર હાથ મૂકી કહો ! ભલા ભરોસો કોનો કરવો ?
બરફ પર હાથ મૂકી કહો ! ભલા ભરોસો કોનો કરવો ?
સાવ ઠંડી લાગતી રાખ ભીતરથી ઊની ઊની નીકળે.
પળમાં છોડે જગની માયા પકડે જંગલની વાટ
આ જગમાં એવા કોઈ મસ્ત કલંદર ધૂની નીકળે.
વસ્ત્રો ભગવા, કેસરી કે હોય ફેદ છેતરી શકે છે "અજ્ઞાની"
શુટ બુટ માંએ ક્યારેક સંત, સૂફી કે ઋષિમુનિ નીકળે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
વસ્ત્રો ભગવા, કેસરી કે હોય ફેદ છેતરી શકે છે "અજ્ઞાની"
શુટ બુટ માંએ ક્યારેક સંત, સૂફી કે ઋષિમુનિ નીકળે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અજ્ઞાની"
"અજ્ઞાની" વસ્ત્રો ભગવા હો, સફેદ હો, કે કેસરી, છેતરી શકે છે!
મેલા ઘેલા વસ્ત્ર મહી, કોઈ સંત, સૂફી ઑલિયા પીર
યા ઋષી મુની નીકળે.
"અજ્ઞાની"
.jpg)
No comments:
Post a Comment