અનંત એટલે મહેનત કરી શકતો ....
કે એ હમેશા ગીતો સાંભળતો ગાતો .....
ભીતર અસંખ્ય વેદના હોવા છતાં પણ ....
તે પોતાની મસ્તીમાં જીવતો ....
પોતાની પાસે જ્યારે હ્રદયની લાગણી વ્યક્ત કરવા ...
કોઈ શબ્દો ના હોય ત્યારે એ આ રીતે પોતાની જ લાગણી
જે ગીતમાં વ્યક્ત થઈ શકતી હોય તેવા ગીતો પસંદ કરી ગાતો વગાડતો ....
તે હમેશા અન્ય ગીતકાર સંગીતકાર અને એ ગીત ના સર્જન માટે ....
જેનું જેનું નાનું સરખુ પણ યોગદાન હોય એ બધા બધા ને બધા ને....
મનો મન વંદન કરતો ......
એની હર એક ગીતની પસંદગી એવિ જ રહેતી ....
જેના શબ્દો અને સંગીત ...લાશમાં પ્રાણ ફૂંકી શકતા હોય....
અને આંખોમથી આંસુ છલકાવી દેતા હોય એવિ જ એની પસંદગી રહેતી...
એની પસંદગીના ગીતો હમેશા પ્રેરણા દાઈ તેમજ ....
પ્રકૃતિ થી ભર્યા ભર્યા અને હ્રદયના તાર તાર ઝણ જણાવી નાખે તેવા જ રહેતા ....
બસ હવે એની યાદમાં....
એને જ કોઈ સમયે જે ગીતો ગમતા તે ...
અહી મૂકવા નો મને અલૌકિક આનંદ આવશે .....
બસ .......
ओह रे ताल मिले नदी के जल मे
नदी मिले सागर मे
सागर मिले कौनसे जल मे
कोई जाने ना...
सूरज को धरती तरसे
धरती को चन्द्रमा
पानी मे सीप जैसे प्यासी हर आत्मा
बूंद छिपी किस बादल मे
कोई जाने ना
ओह रे ताल...
अनजाने होठो पर क्यो पहचाने गीत है
कल तक जो बेगाने थे जन्मो के मीत है
क्या होगा कौनसे पल मे
कोई जाने ना
ओह रे ताल...
नदी मिले सागर मे
सागर मिले कौनसे जल मे
कोई जाने ना...
सूरज को धरती तरसे
धरती को चन्द्रमा
पानी मे सीप जैसे प्यासी हर आत्मा
बूंद छिपी किस बादल मे
कोई जाने ना
ओह रे ताल...
अनजाने होठो पर क्यो पहचाने गीत है
कल तक जो बेगाने थे जन्मो के मीत है
क्या होगा कौनसे पल मे
कोई जाने ना
ओह रे ताल...
No comments:
Post a Comment