અજ્ઞાની અનંત ની અવળી સવળી વાતો
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"આપણા બધાનુ અહી મળવુ પહેલી વારનુ નથી...
અને, છેલ્લી વારનુ પણ નહી હોય.
આપણે સદીઓથી એક બીજાને કયાક ને મળતા જ રહીએ છીએ.
મળવાની માત્ર રીત અલગ અલગ હોય છે.
~"અજ્ઞાની અનંત"
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"પોતે અન્યથીચડીયાતા છે તેવુંદેખાડવા અન્યનેવારેવારેઉતારી પાડવાએખરેખર પોતાને જનીચલી કક્ષાના સાબિતકરવા બરાબર છે ."
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" મૃગ જેમ શોધે કસ્તુરી ને
માનવ તેમ શોધે પ્રભુ તને "
~ અજ્ઞાની અનંત |
No comments:
Post a Comment