Tuesday, 26 February 2013

"અનંત"નો પડઘો .....




અંતરનો પડઘો ક્યારેય શમતો નથી..... ! 

સત્ય ઘટના...... 

આજ કાલનો આ અવાજ નથી. યુગો જૂના પડઘા છે.
અને આ પડઘા મારા ! હજુ યુગો સુધી પડઘાશે..!!


આજ કાલનો આ અવાજ નથી. યુગો જૂના પડઘા છે.
અને આ પડઘા મારા ! હજુ યુગો સુધી પડઘાશે...! 


જે કદીક કલ્પના હતી. એજ આજે વાસ્તવિકતા છે.
વાસ્તવિકતા પણ ! અંતે તો મનની જ એક કલ્પના છે.

ખુલ્લી આંખે પણ લાગે ક્યારેક તો અંધારા જેવુ. અને,  
ક્યારેક લાગે, બંધ આખે ખરા અંતરના અજવાળા છે.

કેવળ વાહ વાહ કરનાર નથી બધા અહી. પરખ છે, 
   ઘણાને સાચી. ઘણા મને  હ્રદયથી ઓળખનારા છે.    

કેવળ કાગળના તખ્તા પર શબ્દોનો આ અભિનય નથી. 
“અનંત”ની રચના જીવનમાં ભજવાયેલી સત્ય ઘટના છે.  
"અનંત"      

No comments:

Post a Comment