Friday, 1 March 2013

અનંતાજ્ઞાની ની અવળી સવળી...


અનંતાજ્ઞાની ની અવળી સવળી...


હું પણ નિશાચર આ રાત એટલે કે, સવાર મારી છે.

ખબર નૈ શું કારણ છે ? કે, મનેય રાત બહુ પ્યારી છે. 

ચેતીને રહેજો નહી તો ડૂબી જશો સમંદરની સખી છે. 

'અનંત' આ બે આંખો મારી નદી છે..! 

એ પણ ખારી ખારી છે. 
"અનંત" 










આપણી ઈચ્છા મુજબ ઘણુ બધુ બનતુ હોય છે.
સારું કે ખરાબ !

પણ જ્યારે આપણી ઈચ્છા ના હોય તેવુ કશુ બને, 

ત્યારે સમજવું તેમાં ઈશ્વરની ઈચ્છા હશે !

અને એ કશું ખરાબ ના કરી શકે.

અને જો ઈશ્વરની ઈચ્છામાંજ આપણી ઈચ્છા

ભળી જાય તો ?

“અજ્ઞાની “


બસ મને વધુ કહેતા ના આવડે 

અને "અનંત" “અજ્ઞાની”ના

લખાણો માંથી આજે મને આટલુજ મળ્યું છે !

કદાચ ક્યારેક જુના ઝરઝર્રીત કાગળીયા

 ઊથલાવતા 
કૈ 
વધુ મળે તો ચોક્કસ 

અહીં લખીશ !

No comments:

Post a Comment