Wednesday, 6 March 2013




"
જ્યારે આપણે કોઈને કઈ પણ આપીએ છીયે.... 

બે શક ..! ત્યારે મેળવતા પણ હોઈએ જ છીયે .... 

પછી તે સુખ હોય કે દુઃખ .... 

આનંદ હોય કે પીડા .... 

જે પણ આપીએ તે અનુભવાતુ જ હોય છે ..... 

"અજ્ઞાની" આ વાતનો  અસ્વિકાર કરવો, 

એટલે ભીતરને 
જ છેતરવું .... 

"અજ્ઞાની"
"


No comments:

Post a Comment