Thursday, 7 March 2013

"અજ્ઞાની "ના વિચારો માંથી....


એક ઔર સત્ય.........
પોતાના પ્રત્યે અન્ય દ્વારા, 
બદલાતા અભિપ્રાય અને બદલાતી ધારણા માટે,
જે તે વ્યક્તિ ખુદ જ કારણ હોય છે.....
*   
અરસ પરસ વ્યક્તિની વ્યક્તિ પ્રત્યેની ધારણા,
સમય સમય પ્રમાણે બદલાતી રહેતી હોય છે.
એજ રીતે અરસ પરસના અભિપ્રાયો પણ !
સમયે સમયે બદલાતા જ રહેતા હોય છે.
“અજ્ઞાની"  આવા બદલાવ માટે જે તે વ્યક્તિના,  
વાણી, વર્તન અને વ્યવહાર જ જવાબદાર હોય છે.
“અજ્ઞાની”    

No comments:

Post a Comment