Monday, 4 March 2013

ઘોઘો...ઘોઘી..



ઘોઘા : એ ઘોઘા .. શું કરે છે?
ઘોઘો હીંચકે બેસી મસ્ત મજાનું જૂનું ગીત સાંભળવામાં લીન તલ્લીન છે..
ને પોતે પણ એ ગીત ગણ ગણે છે.

में जिन्दगीका साथ निभाता चला गया.
हर फ़िक्र को धुवेमे उडाता चला गया.

ઘોઘી : એ.... ઘોઘા ...ઘોઘાએ 

બંધ આંખે જ ઘોઘીને.. ચૂપ કરી દીધી સૂ.....સૂ.... ચૂપ ..
અને ફરી ગીતની મસ્તીમાં ફરી ડૂબી ગયો...

गम और खुशीमें फर्क ना महेसुस हो जहा ...
में दिलको उस मुकाम पे लाता चला गया ..

बर्बादियोका शोर मनाना फिजुलथा मनाना फिजुलथा ..
बर्बदियोका जश्न मानता चला गया .

हर फिक्रको धुवेमे उड़ाता चला गया...

जो मिल गया उसीको मुक्कदर समज लिया मुक्कदर समज लिया ..
जो को गया में उसको भूलता चला गया ...

हर फिक्रको धुवेमे उडाता चला गया ..
में जिन्दगीका साथ निभाता चला गया .....

ઘોઘી ઘોઘાની જેમ બેઠી રહી 'ને ઘોઘો હીંચકા પરા જ ઢોઇંગ થી ગયો .....

No comments:

Post a Comment