ને હું બેચેન થઈ ગયો.....
બસ એક વાર મળી હતી આંખો આપણી જાણે અજાણે.
ત્યાર
પછી સતત તું મને યાદ આવે છે , ટાણે કટાણે.
શા માટે
એ પ્રશ્ન અસ્થાને છે. મે એ કહ્યું જે લાગણી થઈ.
શું તને
પણ થૈ આવી અસર અસસ્લ મારા જેવી જ કઈ ?
એ તું
કહેજે મને, હવે ફરી જ્યારે સામા મળીએ એ ટાણે.
બસ એક વાર મળી હતી આંખો આપણી જાણે અજાણે.
ત્યાર પછી સતત તું મને યાદ આવે છે , ટાણે કટાણે.
જેવુ
થયું એવું કહ્યું હવે આગળ શું થશે ? ખબર
નૈ મને.
મન થાય
તું ઝટ સામે મળે પટ હું બધુ જ કહી દઉં તને.
ખૈર જે
થવાનું હશે થશે,
શું થશે એ હવે સમય
જ જાણે.
બસ એક વાર મળી હતી આંખો આપણી જાણે અજાણે.
ત્યાર પછી સતત તું મને યાદ આવે છે , ટાણે કટાણે.
તને તો
કઈ ફર્ક નૈ પડે નાહક રિબાઈશ હું એકલો જો નહીં
કહું.
તો હા..બાકી
બધુ થૈ રહેશે પણ..!એક વાત હું તને સ્પ્સ્ટ કહી દઉં.
ગલત ફેમિ
થઈ જશે જો નહીં કહું એ હું અટાણે ને અટાણે.
બસ એક વાર મળી હતી આંખો આપણી જાણે અજાણે.
ત્યાર પછી સતત તું મને યાદ આવે છે , ટાણે કટાણે.
માંગ્યા
વિના કશું મળતું નથી .માંગવુ મને ગમતું નથી.
પ્રેમથી
મળે તો ઠીક છે. પરાણે મને કશું જ ખપતું નથી .
તો....હું જે કઈ પણ ઝંખું તે ખરા હ્રદયથી જ ઝંખું."અનંત"
ને ઝંખું
એ મળે પ્રેમથી,
જોઇયે ના મને કશું
પરાણે પરાણે.
બસ એક વાર મળી હતી આંખો આપણી જાણે અજાણે.
ત્યાર પછી સતત તું મને યાદ આવે છે , ટાણે કટાણે.
“અનંત”
.jpg)
No comments:
Post a Comment