***આ તમને સહેલું લાગે છે ? ***
કઈ જ ન બોલીને બોલવાનું,
બંધ હોઠે, હ્રદયને ખોલવાનું.
તરસ ને વધવા દેવી સતત..
ઝાંઝવા પાછળ નહીં દોડવાનું
પામવુ હોય જો કઈ જીવનમાં,
પકડવાનુ નહી એને છોડવાનું.
***આ તમને સહેલું લાગે છે ? ***
કઈ જ ન બોલીને બોલવાનું,
બંધ હોઠે, હ્રદયને ખોલવાનું.
તરસ ને વધવા દેવી સતત..
ઝાંઝવા પાછળ નહીં દોડવાનું
પામવુ હોય જો કઈ જીવનમાં,
પકડવાનુ નહી એને છોડવાનું.
મનોચિત્ત,શાંત થાય જ્યારે...
બસ ત્યારે જ મૌન તોડવાનુ.
મનોચિત્ત,શાંત થાય જ્યારે...
બસ ત્યારે જ મૌન તોડવાનુ.
એ ખુદ આવી દેશે ટકોરા "અનંત"
તારે બસ, હ્રદયનું દ્વાર ખોલવાનું.
{બધુ સહેલું લાગશે.}
"અજ્ઞાની"
એ ખુદ આવી દેશે ટકોરા "અનંત"
તારે બસ, હ્રદયનું દ્વાર ખોલવાનું.
{બધુ સહેલું લાગશે.}
"અજ્ઞાની"
No comments:
Post a Comment