Monday, 6 May 2013

પ્રેમની ફુંક.



*બ્લાસ્ટ* 
મને તારા પ્રેમની ફુંક મળી. 
તને મારા પ્રેમની હુંફ મળી. 
મળવાની હતી તુંજ,મળી. 
"અનંત" મને તું અચુક ફળી. 
"અનંત" 
કરમાયેલા  રમાનો ફરી ખીલાવી દીધા. 
તારા પ્રેમની ફૂંકે, ઝખ્મો  સિલાવી દીધા. 

એટલે હવે  દુ:ખ હળવુ લાગે છે  "અનંત"
મારા આંસુમાં તે તારા આંસુ મિલાવી દીધા.
"અનંત"


No comments:

Post a Comment