“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Monday, 6 May 2013
તુંજ ગઝલ નો વિચાર
આવ પ્રીયે તું મારી સાથીદાર થઇ જા.
મારા સુખ દુઃખની ભાગીદાર થઇ જા.
હુ લખુ ગઝલ તારા રુપ વિષે "અનંત"
અગર તું મારી ગઝલનો વિચાર થઇ જા.
"અનંત"
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment