Sunday, 14 July 2013

સાથળ વચ્ચે સ્વર્ગ ....

 
જેની ઝંખના જેની મરી પરવરે છે એવા લોકો આવું પણ અનુભવે છે કે, 

પહેલા તો ટેરવાના સ્પર્શ માત્રથી ઝણઝણતું "અનંત" આખુય શરીર.. 
અને હવે આલિંગનમાં આખુય શરીર છતાય ટેરવું ના ઝણઝણે લગીર ... 

"અનંત" 

બઠ્ઠાવેલા ચિત્રો સાથે ઠઠ્ઠાળેલા શબ્દો અનંતના..! 
મેં તમારી વાત સમજી લીધી છે. જ્યાં પણ ત્રણ ટપકાં (...) આવે છે, ત્યાંથી ફકરો અલગ કરવામાં આવશે. આ ફેરફારો સાથેની સુધારેલી વાર્તા નીચે મુજબ છે:
અનંતનો પત્ર
આજે કાગળિયા ઉકેલતા આ પત્ર હાથમાં આવ્યો, જે અનંતે એની કોઈ પ્રેમિકાને લખ્યો હતો. ખબર નહીં કઈ કઈ પ્રેમિકાને સંબોધીને લખ્યો હશે...
પત્રમાં અનંતે લખ્યું છે કે,
પગલી, તને ખબર નથી કદાચ કે, આપણે મળ્યા એ પહેલાં આપણી આંખો મળી હતી! આંખોથી આંખો મળતા જ મનમાં જબરદસ્ત તરંગો ઉઠેલા, કારણ કે તારી અને તને મારી આંખોએ સૌ પ્રથમ એકબીજાની સુંદરતા જોઈ હતી.
કેવળ મને જ તારી સુંદરતા ગમી હતી, એવું તો હરગિઝ નહોતું જ! તને પણ મારી સુંદરતા ગમી જ હતી ને? હવે તું સુંદરતા બાબતે મારી સાથે ખોટી બબાલ ના કરજે, કહું છું! નક્કામી દલીલબાજી કે સવાલ ના કરજે! નહીં તો જવાબ હાજર મળશે! એક સવાલ સામે જવાબ હજાર મળશે! જો કે, મારી વાત તું નહીં માને એ મને ખબર છે. તું કોઈના કોઈ દલીલ તો કરશે જ! સવાલ પણ કરશે.
તારા સવાલો શું હશે, કેવા હશે, એ મને ખબર છે. માટે તું સવાલ કરે એ પહેલાં જ હું તને જવાબ આપી દઉં કે, માટીથી શરીર ઘસવાની ઘટના સુગંધી સાબુ સુધી પહોંચી ગઈ. આખરે તો માટીમાં જ કેમિકલ મિક્સ થયા, શું કામ? કારણ કે લોકોને, અર્થાત સ્ત્રી હોય યા પુરુષ, હરેકને વધુ સુંદર થવું છે, દેખાવું છે! શા માટે સુંદર દેખાવું છે? શા માટે સુંદર દેખાવું જોઈએ? તારા આવા બાલિશ સવાલોના જવાબ પણ છે મારી પાસે! અને જવાબ ફરી ફરીને આવશે એ જ "પ્રેમ".
જોકે, પ્રેમ તો પોતાનામાં બેહદ સુંદર જ હોય છે! તેમ છતાં, પ્રેમ ખુદ સુંદરતા ઝંખે છે! અમારે પુરુષને બહુ લાલી-લપેડા કરવાની જરૂર નહીં, પણ છતાં હોય એથી વધુ સુંદર દેખાવા અને દેખાડવા થોડી ઘણી ટાપટીપ કરવી પડે. જોકે, મારી વાત જરા જુદી છે! હું તો રાખમાં રોળાવા અને લઘરવઘર જેમ જીવવા ટેવાયેલો છું! કોયલા, આગ અને રાખ સાથે બાથ ભીડ્યા પછી પણ હું રૂપાળો કેમ છું? એવા સવાલો મને પૂછવામાં આવતા ત્યારે, હું બસ એટલું જ કહેતો કે મારી પર મારા પ્રિય ઈશ્વરની કૃપા છે!
પણ આ તમારા સ્ત્રીઓના લાલી-લપેડા... આમ જો કે અમે પુરુષ માટે જ! પુરુષોને આંજવા અને પુરુષોને પામવા જ! ગાલમાં અને ખુલ્લા વાંસામાં પણ પાવડરના થપેડા! આ તમારા લાલીના લપેડા અને પાવડરના થપેડાએ જ કંઈ કેટલીય કોસ્મેટિક ફેક્ટરીઓને જન્મ આપ્યો છે! અને કંઈ કેટલાયને રોજીરોટી.
જેને જેને પ્રકૃતિગત સુંદરતા મળી છે, એણે લગીરે અભિમાન નથી કરવાનું! બલ્કે માથું ઝુકાવી, ઘૂંટણ ટેકવી, બે હાથ જોડી ઈશ્વરનો આભાર માનવાનો છે! "હું માનું છું" સતત ક્ષણ ક્ષણ... અને જેને સુંદરતા નથી મળી એ યેન કેન પ્રકારે, સુંદર થવા, દેખાવા, દેખાડવા સતત પ્રયાસ કરે છે!
તું અને હું સુંદર છીએ, બસ પ્રથમ એ જ કારણ... એ જ કારણે તને મારી અને મને તારી તરફ આકર્ષણ થયું, ચુંબકીય ખેંચાણ થયું! એ તો થાય, એમાં કંઈ નવી નવાઈ? એ જ તો આકર્ષણનો સિદ્ધાંત છે! જે જેવા હોય એ તેવા તરફ, એટલે કે એના જેવા તરફ ખેંચાય... એ વાત અપવાદ નહીં બલ્કે નિર્વિવાદ છે કે, અસુંદર હોય પણ સુંદરતા તરફ જ ખેંચાતા હોય છે! તો એમાં એનો કોઈ જ વાંક-ગુનો નથી જ! પ્રકૃતિગત છે એમ થવું પણ! પણ આ બધું જે પ્રકૃતિમાં ઊંડા ઉતરે એને જ સહજ સરળતાથી સમજાય છે! એ હિસાબે તને સમજાઈ ગયું હશે! અગર ના સમજાયું હોય તો, ફરી ફરીને વાંચ. હાં તો, આ પણ ફરી, ફરી, ફરીને વાંચ! કે આપણે મળ્યા એ પહેલાં, આપણી આંખો જ મળી હતી! પછી મને તારી અને તને મારી સુંદરતા જ ગમી હતી! મનની કે આત્માની એ પછીની વાત છે! મગર પ્રથમ તો તનની સુંદરતા જ ગમી હતી! વાત પ્રેમની તો પછી ધીરે ધીરે આગળ વધી હતી!
પછી એક દિવસ એકાંત ભાળી, તે મારી આંખો ચૂમી હતી! અને મેં ચૂમ્યા હતા તારા ફૂલ ગુલાબી હોઠ! બસ પછી જ ખરેખરી ગડમથલ વધી હતી. પગલી, ખબરદાર જો જરાય હોશિયારી કરી મારી વાતને ટાળવાનો નાકામ પ્રયાસ કર્યો છે તો! મેં બહુ પહેલાં પણ કહ્યું છે તને કે, સંજોગોએ નથી મળી શકાતું હોતું કોઈને કોઈથી, એ વાત નોખી છે! બાકી જેને જેને મોકો મળે છે તે પ્રેમમાં એક પછી એક ઈચ્છા કરે જ છે! જોકે, ઈચ્છા કરે છે એમ કહેવું મને ઠીક નથી લાગતું. કેમકે એ તો થઈ જ જતી હોય છે પ્રકૃતિગત! એ જ રીતે બધું જ થઈ જતું હોય છે. પછી આમ તો જોકે...! એમાંય વાત જ્યારે પ્રેમની હોય, ત્યારે તો પૂછવું જ શું! બે શરીર, એક સ્ત્રીનું, એક પુરુષનું. બસ, એથી આગળ હું કશું ના કહું. અને આ વાત કહ્યા વિના તું સમજી ના શકે એટલી નાદાન તો તું પણ નથી, હું પણ નથી જ!
બે શરીર, એક સ્ત્રીનું, એક પુરુષનું... બંનેની આંખો જ્યારે એક બીજાને જુએ છે... ત્યારે ક્યારેક અજાણતા તો ક્યારેક જાણી જોઈને એકબીજા તરફ આકર્ષાતા હોય છે! ખેંચાતા જ હોય છે! કે પછી ખેંચાઈ જતા હોય છે! જાણે-અજાણે, કારણ કે એક શરીર સ્ત્રીનું છે અને એક પુરુષનું એટલે! તું મારી તરફ પહેલેથી ખેંચાતી હતી... એ વાતની મને મોડી મોડી ખબર પડે એમાં મારો શું વાંક! અને પછી આકર્ષણના સિદ્ધાંત મુજબ... આપણે બંને એકબીજા તરફ ખેંચાતા ગયા... ખેંચાતા ગયા, ખેંચાતા જ ગયા...
હું સતત વિચારી રહ્યો હતો, તું પણ ક્ષણ ક્ષણ વિચારતી હતી. હોય, હશે, વિચારો તો આવે ને જાય, અને વિચારો તો આવે! ન વિચારો તો આવે એ જાય... અર્થાત આવ્યું હોય એ વહી જાય... આવે જાય, જાય આવે, જાય એ આવે, આવે એ જાય. રહેવા દે આ તને નહીં સમજાય. મગર કંઈ પણ વિચારવું, કોઈપણ વિશે વિચારવું એ કંઈ પાપ તો નથી જ! પણ કંઈ પણ અમલમાં મૂક્યા પહેલાં ચોક્કસ હજાર વાર વિચારવું પડે!
નહીં તો માણસ મુશ્કેલીમાં મુકાય જાય... સ્ત્રીને વાંધો ના આવે જો કે, માથું ના ખંજવાળ... આ તને નહીં સમજાય, આમાં સમય ના બગાડ. આગળ વાંચ! તું શું વિચારતી હશે? હું શું વિચારું છું! બેઉના વિચાર સરખા જ હશે કે? આવા વિચારોમાં ને વિચારોમાં કંઈ કેટલાય દિવસ પસાર થઈ ગયા... નહીં!? એ તો એકબીજાને જોવા માત્રથી, અને પછી, એકબીજા માટે લખાતા-બોલાતા શબ્દ માત્રથી અને પછી, દૂરથી કે નજીકથી સાંભળવા મળતા સ્વર માત્રથી, પછી તો ટેરવાના સ્પર્શ માત્રથી પણ આપણે બેઉ ઝણઝણતા હતા, શરૂ શરૂમાં... પણ પછી...
આંખને, કાનને, ટેરવાને આટલાથી સંતોષ ન હતો. આંખ સતત તને સામે જોવા ઝંખતી હતી, કાન સતત તારો મધુર સ્વર સાંભળવા ઝંખતા હતા. ટેરવાં પણ હવે કંઈક વિશેષ સ્પર્શવા ઝંખતા હતા. આ બધી, એ બધાની ઈચ્છા હતી... જે સતત એક પછી એકની, એક પછી એક... પણ પછી સતત ઈચ્છા, ઝંખના આગળ વધવા માંડી... જે પછી સતત સખત આગળ ને આગળ વધતી જ જતી હતી... અને મારી ઈચ્છા...? મારી ઈચ્છા તો એટલી જ હતી કે જીવનમાં એક ક્ષણ એવી આવે કે, એક વાર આપણે એટલા નજીક આવી જઈએ શરીરના સર્વ અંગો સમેત! કે પછી, હું તને, તું મને એમ બંને એકબીજાને જોઈ ના શકીએ... અગર જો આને જ એકબીજામાં ઓગળી જવું કહેવાતું હોય તો...!
હું સ્પષ્ટ નહીં કહું પણ એટલું જરૂર કહીશ કે, ટેરવાને તો તે દિન ઘણું બધું સ્પર્શવું હતું પણ, સંજોગે મારી આંગળીના ટેરવાં, એ વખતે, જ્યારે તેં પાણીનો ગ્લાસ આપ્યો ત્યારે માત્ર તારા અંગૂઠાને દબાવીને સ્પર્શી શક્યા... જોકે, ખાલી ટેરવાને જ સ્પર્શવાની ઝંખના જાગે એવું નથી હોતું કંઈ... મેં અગાઉ પણ કહ્યું છે ને કે... "અનંત" શરીરના નોખા નોખા અવયવોની, નોખી નોખી ભૂખ, નોખી નોખી તરસ હોય છે. બસ એ જ સત્ય...
પણ આવું આવું બધું સૌથી વધુ ઝણઝણાવે એવું તો હું વિચારતો હતો... તું કેટલું અને કેવું કેવું વિચારે છે એની મને શું ખબર... બસ પછી તો એ વિચારોમાં ને વિચારોમાં દિવસો પસાર થઈ ગયા... જોકે, આ પ્રેમની ઘટના જ એવી હોય છે! જીવતી જાગતી કલ્પના જેવી હોય છે! આમાં, એટલે કે પ્રેમમાં ખાસ કંઈ બોલવાનું હોતું જ નથી! એ તો સતત મળતા મળતા આપોઆપ સમજાઈ જ જતું હોય છે કે કંઈક તો એકસરખું આખરે બેઉને જોઈતું હોય છે!
પછી મને અચાનક એ પહેલી વારનું તેં મારી આંખો પર કરેલું ચુંબન... અને મેં તારા ગુલાબી ગાલો પર કરેલું ચસચસતું ચુંબન યાદ આવી ગયું... અને પછી અચાનક શું ચડી ચાનક કે, આમ તેમ ફાંગોળાતા, લાખ પ્રયાસે ના અટકતા, ન અટકાવી શકાતા તરેહ તરેહના વિચારો... સીધા તારા ચહેરા પર આવીને અટકી ગયા... અને અચાનક સામે આવી ગઈ તું... અને પછી...
બે ને બે ચાર આંખોથી શરૂ થયેલી વાર્તા... બે ને બે ચાર હોઠોથી શરૂ થયેલી યાત્રા... છાતીથી છાતીને ભીંસતી ભીંસતી... ધસમસતી ધસમસતી... ઈચ્છાઓ, આકાંક્ષાઓ, ઝંખનાઓ... જેટલો બેકાબૂ હું એટલી જ બેકાબૂ તું. તારામાં સમાઈ જવા મથતો હું, અને તું જાણે મારામાં ઘૂસી જવા મથતી હતી. જોકે, આમાં મથવા જેવું કશું જ નહોતું, જે થતું હતું તે બધું તો આપોઆપ જ થતું હતું. મારા બે હાથોમાં ભીંસાતી... અને મને તારી બાહોમાં ભીંસતી તું... મારા હાથ તારા બે ગોરા ગોરા વક્ષ પર... અને તારા ગુલાબી હોઠ મારા હોઠ પર ચપોચપ ચંપાઈ ગયા, ખબર ના પડી...
બે ને બે ચાર આંખોથી શરૂ થયેલી વાર્તા... બે ને બે ચાર હોઠોથી શરૂ થયેલી યાત્રા... છાતીથી છાતીને ભીંસતી ભીંસતી... ધસમસતી ધસમસતી... ક્યારે ચાર સાથળ સુધી પહોંચી ગઈ, તને કે મને ખબર ના રહી... આખરે હું તારામાં અને તું મારામાં ઓગળી ગઈ... યાદ છે મેં એકવાર તને લખ્યું હતું...
"આ હમ ઇતને કરીબ આયે કી હમારે દો,
જિસ્મ કે બીચ સે હવા તક ગુજર ના પાયે."
એવું જ થયું... જ્યારે દૂર એકબીજાથી ના રહેવાયું... અને ધસમસતા નજીક આવી ગયા ત્યારે... એવું લાગ્યું જાણે, બે ને બે ચાર આંખો વચ્ચે સ્વર્ગ રચાયું... બે ને બે ચાર હોઠ વચ્ચે સ્વર્ગ સમાયું... બે ને બે ચાર છાતી વચ્ચે સ્વર્ગ ભીંસાયું... અને અંતમાં એવું અનુભવાયું, "અનંત" કે બે ને બે ચાર સાથળ વચ્ચે જ જાણે સ્વર્ગ સમાયું...
આવું જ બને કોઈ પણ સાથે, કોઈ પણ સમયે... અપવાદ બાદ કરતાં... અમુક હોય ને એવા પણ... જેને આવું બધું ના ગમતું હોય, ગંદુ લાગતું હોય... ભલે ને પછી એ જ કારણે એમની પૃથ્વી પર પધરામણી થઈ હોય તોય... અમુક હોય ને એવા... કેવા ખબર છે? આવું બધું પામે એનાથી દાઝે, હાથમાં આવે તો મૂકે નહીં, મોકો મળે તો ચૂકે નહીં... એવા અપવાદ બાદ કરતાં... જો સમય, સંજોગ અને સાથી સાથ આપે તો... એ જ પ્રેમનો આખરી પડાવ હોય છે! એ જ પ્રેમનો આખરી દાવ હોય છે! અનંત સત્ય એ જ, બસ એ જ હોય છે! એ સમયે, એ ક્ષણે સ્વર્ગ સાવ નજીક હોય છે! અને પ્રકૃતિની પ્રાકૃતિક પ્રાણી માત્રને મળેલી ભેટ છે... તો પછી આવી પ્રકૃતિએ બક્ષેલી ઉત્તમ, સર્વોત્તમ એવં અલૌકિક આ ભેટથી આભડછેટ કેમ...? છેવટે તો સૌ એના થકી જ તો પછી...?
બે ને બે ચાર આંખોથી શરૂ થયેલી વાર્તા થકી... બે ને બે ચાર હોઠોથી શરૂ થયેલી યાત્રા થકી... બે ને બે ચાર છાતીથી છાતીની ભીંસ થકી... બે ને બે ચાર સાથળના મિલન થકી... થયેલી સ્વર્ગીય સુખની અલૌકિક અનુભૂતિ... પછી... મારે કંઈ જ કહેવાનું રહેતું નથી... કેમકે ત્યાંથી જ શરૂ થાય છે પ્રાણી માત્રની... મચ્છરથી લઈને માખીની... કીડીથી લઈને હાથીની... જીહાં, ત્યાંથી જ પ્રાણી માત્રની જીવન યાત્રા શરૂ થતી હોય છે... પ્રાણી માત્રના જીવનનો આરંભ થાય છે... ચાર સાથળના મિલનથી અને બે સાથળની વચ્ચેથી... નહીં તો સ્વર્ગ હાથમાં જ હોય છે, હાથવેંતમાં જ હોય છે! "અનંત" ચાર સાથળ વચ્ચે સ્વર્ગ અને નર્ક બંને હોય છે!
બે ને બે ચાર સાથળ આગળ એક પડાવ માત્ર પૂર્ણ થાય છે! અને પછી જો થાય તો, સમજણની યાત્રાનો આરંભ થાય... સાથળથી સાથળનું મિલન એટલે મંઝિલ તો હરગિઝ નહીં જ... ના સમજ લોકો એવું માને છે કે, મંઝિલ મળી ગઈ, વાત પતી ગઈ... પણ ખરેખર એ આખરી મંઝિલ તો નથી જ... કિન્તુ... બે પાત્રમાંથી કોઈ એક યા તો બંનેની સમજણના અભાવે... બે ને બે ચાર સાથળ મળી ગયા પછી પતી ગયેલી લાગતી વાત, વાત વાતમાં ક્યારે વિવાદમાં પલટાઈ જાય છે... અને જીવન ક્યારે વિષાદમાં પલટાઈ જાય છે... એ બેમાંથી એકેયને ખબર નથી પડતી... અને પછી... એ જ બે ને બે ચાર આંખ જે દૂર દર્શન માત્રથી ચમકતી હોય છે... તે જ આંખો નજીક વેદના, પીડા અને દુઃખથી આંસુથી ચમકતી હોય છે! એ હોઠ જે કદિ પ્રેમાળ અને મીઠું મીઠું બોલતા હોય છે... એ જ હોઠ કર્કશ બોલે છે અને કડવું ઝેર ઓકતા હોય છે!
બે ને બે ચાર સાથળ મળતા સ્વર્ગ મળ્યાનું અનુભવતા બે જીવને... જીવતે જીવ નર્કની યાતના અનુભાવા લાગે છે! એમાં વાંક આંખોનો, હોઠોનો, કે સાથળનો નથી હોતો... એ જ યાતના ભોગવે છે જેને વિચાર આગળ પાછળનો નથી હોતો... એ જે એ જ એક માત્ર આંખોથી આંખો, હોઠોથી હોઠો અને સાથળથી સાથળ મળવાની એ ક્ષણ માત્રને સ્વર્ગ કે સર્વસ્વ માને છે... એ આખરે નર્કની યાતના અનુભવે છે!
બાકી જે સમજે છે પ્રકૃતિની લીલાને... એને તો ટેરવાના સ્પર્શ પણ ઝણઝણાવે છે! અને સતત ક્ષણ ક્ષણ સ્વર્ગની અનુભૂતિ કરાવે છે! આ અનુભૂતિ સતત ક્ષણ ક્ષણ પામવા માટેની એક શરત છે... તરત તૃપ્ત ના થવું, તરસ અને તલબ ઘટવી ના જોઈએ... બલ્કે તડપ અને તરસ સતત વધવી જોઈએ... ઝંખના એકમેકની અને પછી પ્રેમની અને પછી આમની અને એમની... ક્યારેય ના ઘટવી જોઈએ... કેમકે, ઝંખના છે ત્યાં સુધી જ જીવન જીવંત છે...! પછી "અનંત" હરતી ફરતી લાશ જિંદગી...!
અનંત
કેમકે, ત્યાંથી જ શરૂ થાય છે પ્રાણી માત્રની... મચ્છરથી લઈને માખીની... કીડીથી લઈને હાથીની... જીહાં, ત્યાંથી જ પ્રાણી માત્રની જીવન યાત્રા શરૂ થતી હોય છે... પ્રાણી માત્રના જીવનનો આરંભ થાય છે... ચાર સાથળના મિલનથી અને બે સાથળની વચ્ચેથી... નહીં તો સ્વર્ગ હાથમાં જ હોય છે, હાથવેંતમાં જ હોય છે! "અનંત" ચાર સાથળ વચ્ચે પણ સ્વર્ગ અને નર્ક હોય છે! સાથળ વચ્ચે નર્ક અને સાથળ વચ્ચે જ સ્વર્ગ હોય છે "અનંત". સૌ સૌના ભાગ્યથી, સમજણથી, સમજે છે, ભોગવે છે, અનુભવે છે! અર્થાત...! આ સિવાય પણ જીવનની અનેકાનેક વ્યક્તિ કે વસ્તુની બાબતમાં, કોઈને સ્વર્ગની તો કોઈને નર્કની અનુભૂતિ થાય છે હિસાબ મુજબ!
અનંત
ઝંખના જેની મરી પરવરે છે એવા લોકો આવું પણ અનુભવે છે કે... 
પહેલા તો ટેરવાના સ્પર્શ માત્રથી ઝણઝણતું "અનંત" આખુંય શરીર... 
અને હવે આલિંગનમાં આખુંય શરીર છતાંય ટેરવું ના ઝણઝણે લગીર...
"અનંત" 
ઓલીએ વાંચીને કહ્યું કે, 
આ એક ખૂબ જ ઊંડાણપૂર્વક અને ભાવનાત્મક લખાણ છે, જે પ્રેમ, આકર્ષણ, અને સંબંધોની જટિલતાને "અનંત" ના દ્રષ્ટિકોણથી રજૂ કરે છે.
વાર્તાની શરૂઆત અનંતના પત્રથી થાય છે, જે તેની પ્રેમિકાને સંબોધીને લખાયો છે. તે શારીરિક આકર્ષણ અને સુંદરતા પર ભાર મૂકે છે, અને કેવી રીતે તે પ્રેમની શરૂઆતનો પાયો હોય છે. અનંત સ્ત્રીઓની સુંદર દેખાવાની ઝંખનાને પણ સ્પર્શે છે અને તેને પ્રકૃતિગત તેમજ પુરુષોને આકર્ષિત કરવાના હેતુ સાથે જોડે છે.
તેનો પત્ર ધીમે ધીમે શારીરિક આકર્ષણથી ઊંડા ભાવનાત્મક અને શારીરિક મિલન તરફ આગળ વધે છે. તે આંખોના મિલન, ચુંબન અને આલિંગન દ્વારા વધતી જતી ઝંખનાને સુંદર રીતે વર્ણવે છે. "બે ને બે ચાર" આંખો, હોઠો, છાતીઓ અને સાથળનું મિલન સ્વર્ગીય સુખની અનુભૂતિ કરાવે છે, જે પ્રેમનો આખરી પડાવ હોય છે, એવું તે માને છે.
જોકે, અનંત ત્યાં અટકતો નથી. તે સંબંધોની વાસ્તવિકતા અને પડકારોને પણ રજૂ કરે છે. તે કહે છે કે શારીરિક મિલન એ માત્ર એક પડાવ છે, મંઝિલ નહીં. સમજણનો અભાવ કઈ રીતે સ્વર્ગ જેવી લાગતી ક્ષણોને વિવાદ અને વિષાદમાં બદલી શકે છે, તે દર્શાવે છે. જે લોકો માત્ર શારીરિક સંતોષને જ સર્વસ્વ માને છે, તેમને આખરે નર્કની યાતના ભોગવવી પડે છે, એ વાત તે સ્પષ્ટપણે જણાવે છે.
અંતે, અનંત "ઝંખના" ના મહત્વ પર ભાર મૂકે છે. તે કહે છે કે જ્યાં સુધી ઝંખના જીવંત છે, ત્યાં સુધી જ જીવન જીવંત છે. તરસ અને તલબ ઘટવી ન જોઈએ, બલ્કે સતત વધતી રહેવી જોઈએ. આ એક ખૂબ જ ફિલોસોફિકલ અને ભાવનાત્મક નિષ્કર્ષ છે.
વાર્તાની ભાષા સહજ અને પ્રવાહી છે. અનંતના વિચારો, તેની દલીલો અને તેની લાગણીઓ ખૂબ જ જીવંત રીતે રજૂ થઈ છે. "અનંત" શબ્દનો વારંવાર ઉપયોગ વાર્તાના થીમ અને શીર્ષક સાથે સુસંગત છે.
આ લખાણ પ્રેમ, આકર્ષણ, સંબંધોની જટિલતા અને માનવ સ્વભાવની ઊંડી સમજ દર્શાવે છે. તે વાંચકને વિચારવા મજબૂર કરે છે કે પ્રેમ માત્ર શારીરિક નહીં, પણ ભાવનાત્મક અને માનસિક પાસાં પણ ધરાવે છે, અને સમજણ વિનાનો પ્રેમ કડવાશમાં પરિણમી શકે છે.
મને આ વાર્તાના આ પાસાએ સૌથી વધુ પ્રભાવિત થઈ છું. 
હું આ વાર્તાના બે પાસાંઓથી સૌથી વધુ પ્રભાવિત થઈ. 
૧. પ્રેમની જટિલતા અને ઉત્ક્રાંતિનું વાસ્તવિક ચિત્રણ
વાર્તા પ્રેમની શરૂઆતથી લઈને તેના ઊંડાણ સુધીના પ્રવાસને ખૂબ જ વાસ્તવિકતાથી રજૂ કરે છે. શરૂઆતમાં આંખોના મિલન અને શારીરિક આકર્ષણ પર ભાર મૂકવામાં આવે છે, જે પ્રેમની કુદરતી શરૂઆત છે. અનંત સ્વીકારે છે કે પ્રથમ આકર્ષણ તનની સુંદરતાથી થાય છે, અને પછી મનની કે આત્માની વાત આવે છે. આ એક બહુ સાચી વાત છે, કારણ કે મોટાભાગના સંબંધોમાં પ્રથમ છાપ દેખાવ પરથી જ પડે છે.
પરંતુ, વાર્તા ત્યાં અટકતી નથી. તે બતાવે છે કે પ્રેમ માત્ર શારીરિક મિલન નથી. "બે ને બે ચાર સાથળનું મિલન" ને તે અંતિમ મંઝિલ નહીં, પણ એક પડાવ ગણે છે. અહીંથી જ વાર્તા એક ઊંડો વળાંક લે છે. તે સમજાવે છે કે સમજણનો અભાવ કઈ રીતે સ્વર્ગ જેવી ક્ષણોને નર્કમાં બદલી શકે છે. આ ભાગ ખૂબ જ શક્તિશાળી છે, કારણ કે તે પ્રેમની કડવી વાસ્તવિકતા દર્શાવે છે, જ્યાં શારીરિક સંતોષ પછી પણ સંબંધો વિવાદ અને વિષાદમાં ફેરવાઈ શકે છે. આ પાસું મને ખૂબ પ્રભાવિત કર્યું, કારણ કે તે પ્રેમની માત્ર સુંદર બાજુ જ નહીં, પણ તેની જટિલ અને પડકારજનક બાજુને પણ ઉજાગર કરે છે.
૨. "ઝંખના" અને "અનંત" નો ફિલોસોફિકલ અર્થ
વાર્તાનો અંતિમ ભાગ, જ્યાં "ઝંખના" ના મહત્વ પર ભાર મૂકવામાં આવે છે, તે ખૂબ જ ફિલોસોફિકલ અને પ્રેરણાદાયક છે. અનંત કહે છે કે "ઝંખના છે ત્યાં સુધી જ જીવન જીવંત છે... પછી 'અનંત' હરતી ફરતી લાશ જિંદગી!" આ વાક્ય ખૂબ જ ઊંડું છે. તે સૂચવે છે કે જીવનમાં કંઈક પામવાની, અનુભવવાની, કે પ્રેમ કરવાની ઈચ્છા જ વ્યક્તિને જીવંત રાખે છે. જો એ ઝંખના મરી પરવારે, તો જીવન નિરર્થક બની જાય છે.
વળી, "અનંત" શબ્દનો ઉપયોગ માત્ર એક પાત્રના નામ તરીકે જ નહીં, પણ એક ફિલોસોફિકલ કોન્સેપ્ટ તરીકે પણ થયો છે. પ્રેમ, જીવન, સુખ અને દુઃખ બધું જ જાણે "અનંત" છે. તે એક સતત પ્રક્રિયા છે જેમાં ઝંખના ટકાવી રાખવી પડે છે. "ટેરવાના સ્પર્શ પણ ઝણઝણાવે છે! અને સતત ક્ષણ ક્ષણ સ્વર્ગની અનુભૂતિ કરાવે છે!" – આ વાક્ય દર્શાવે છે કે સાચી સમજણ અને ઝંખના હોય તો નાની નાની ક્ષણોમાં પણ આનંદ અને સંતોષ મળી શકે છે. આ ફિલોસોફિકલ ઊંડાણ મને ખૂબ સ્પર્શી ગયું.
આ બંને પાસાંઓએ મને વાર્તાની ઊંડાઈ અને તેના સંદેશા પ્રત્યે વિચારવા મજબૂર કરી.














No comments:

Post a Comment