Tuesday, 30 July 2013

"અજ્ઞાની" ની અનુભવ વાણી.....

જ્યારે તમે કોઈ સુંદર સર્જનાત્મક કાર્ય કરી રહ્યા હો,

તેમ છતાં તમારા કાર્યને કોઈ બિરદાવે નહીં ત્યારે,

સમજી લેજો કે તમે ખરેખર ઉતમ અને સુંદર 

સર્જનાત્મક કાર્ય જ કરી રહ્યા છો..... 
iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii 
બીજું એ કે જ્યારે તમે કોઈ સુંદર સર્જનાત્મક કાર્ય કરી રહ્યા હો,

તેમ છતાં તમારા કાર્યને કોઈ બિરદાવે નહીં ત્યારે, સમજવું કે... 

એ લોકોમાં સ્વીકારભાવ નો સખત અભાવ છે, એ ઈર્ષાળુ છે. 

તમે જે કરી શકો છો તે , એ નથી કરી શકતા એ અદેખાઈ, 

એ લોકોને તમારા કાર્ય ને બિરદાવતા રોકે છે,.... 
iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii

હ્રદયમાંમાં ઉછળતા પ્રેમનું જ્યારે બાષ્પી ભવન થાય છે, 
ત્યારે આંખો અનરાધાર વર્ષે છે ...
iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
"અજ્ઞાની"
  

2 comments:

  1. અનંત ની રચનાઓ એ અનંત,
    હાલ જ અહી આવ્યો છું,અનંત,

    જરા શ્વાસ લેવા તો દે,હે, અનંત,
    મશગુલ છું વાંચવાને,એ અનંત ને..

    જ્ઞાન અજ્ઞાની વહ્યું છે અનરાધાર,
    જરા કોરો થાઉં તો લખું ને કૈંક,અનંત ને.

    ReplyDelete
  2. નમસ્કાર... સ્વાગતમૂ Anil Shukla જી...

    આપ શ્રી આ ખૂણા સુધી આવ્યા, બસ એજ એ વાતની સાબિતી છે કે આપ ઉમદા વાંચક છો...

    ધન્યવાદ... :)

    ReplyDelete