મને પકડી રાખ.
મને જકડી રાખ.
યા હળવેકથી રાખ.
છુપાવી .
તારા હ્રદયના અંગત સ્થાને ...
હું ગીલોરના પ્થથર જેવો છું ..
જો તારા હાથથી છૂટીશ...
તો.... . દૂર દૂર.. છેક ... જઈશ .
"અનંત" પછી શોધ્યો ના જડીશ ...
ને જો વછૂટીશ. તો........
તારા વાંકે બીજાને વાગી જઈશ....
કે હું ગીલોરના પથ્થર જેવો છું.... !
"અનંત"
No comments:
Post a Comment