અનંતના જીવનની સત્ય ઘટના...
અનંત ના ઘર સામે જ એક બિલ્ડીંગ હતું .
જેમાં ઉપરના મજલે એક પરિવાર રહેતો.
એ પરિવારમાં એક સુંદર છોકરી. નામ એનું જુલી .
જે રોજ રવેશમાં આવે, ક્યારેક કચરો ફેંકવા આવે તો ક્યારેક
સંધ્યા દર્શન કરવા રવેશમાં ઊભી
રહે.
અનંતનું ઘર એકદમ બિલ્ડિંગની સામે,
અનંત બહાર ઊભો હોય ત્યારે જ જુલિ
સામે કચરો
ફેંકવા આવે
અને અનંતનું અનાયાસે એના તરફ ધ્યાન જાય.
ધ્યાન જાય તેથી સામે પણ જોવાય જાય.
જુલિ પણ અનંત સામે જુવે અને હસે પણ ખરી ..
આમ રોજ એક બીજા સામે જોવાનો નિત્ય ક્રમ .....
એક દિવસ કોણ જાણે કેમ જુલી રવેશમાં ના આવી.
અનંત મનોમન
બેચેન થયો તે તો જુલિ હમણાં આવશે,
હમણાં આવશે એમ વિચારતો રવેશ સામે તાકીને ઊભો હતો. ...
પણ આ શું ... !
જુલિની બદલે એની માં કચરો ફેંકવા
આવી ...
અને સામે ઉભેલા અનંત ને જોયો અનેઘઘલાવા લાગી.
અલ્યા કેમ તું મારી છોકરી સામે જોવે છે.
ખબર નૈ શું થયું જુલિએ એની માં ને ફરિયાદ કરી હશે કે પછી...
એની માં એક બીજાને સામ સામે જોતાં જોઈ ગઈ હશે..
ખબર
નૈ પણ
તે સાંજે જુલિ ની માંએ
બહાર જુલિની રાહ જોતાં રવેશ સામે તાકીને
ઉભેલા અનંત સામે ગુસ્સા ભરી નજરે તાકતા
અનંત
ને ઠપકો આપ્યો અલ્યા કેમ
રોજ રોજ મારી છોકરી સામે જુવે છે .?
બોલો .. અનંત
મનોમન બોલ્યો સાલું હું એકલો
થોડી જોતો હતો.
પણ મનમાં બોલ્યે કશું નહીં વળે, ઘરે ફરિયાદ થશે તો હું એકલો
જ વાંકમાં આવીશ, એના કરતાં ખુલાશો કરી જ લેવા દે.
તે આમ મનોમન વિચારી રહ્યો હતો .
ત્યાં જ જુલિની મા અનંત ને મૌન જોઈ
જરા વધુ ગુસ્સે થઈ કહ્યું
અલ્યા તને કહું છું
સાંભળતો નથી... ?
કેમ રોજ ઊઠીને મારી છોકરી સામે
જુવે છે ...
જોવા લાયક છે તો જાઉં છું એમાં શું ,
આવું અનંત મનોમન બાબડ્યો.
પછી
જુલિની માને સામે સવાલ કર્યો .
હું તમારી છોકરી સામે જાઉં
છું એવું તમને કહ્યું કોણે ?
પહેલા એ તો કહો ...
અનંત હવે સણસણ તો જવાબ આપવા
સજ્જ થઈ ગયો હતો..
જુલિની માં એ કહ્યું ... કોણે
કહ્યું શું..
જુલિએ જ કહ્યું એટલે તો હું બહાર આવી ...
સાલું બન્ને એ સામ સામે જોયું છે તો પછી ..
વાંક મારો એકલાનો કેમ આવે ,
આવું તો હું ના જ શાંખી શકું, જો હું ચૂપ રહીશ તો
હું એકલો ગુનેગાર થઈ જઈશ.
જવાબ તો આપવો જ પડશે ...
આમ વિચારી
અનંત બોલ્યો અચ્છા ..
તો માસી હવે મને જરા
એ કહેશો કે
જુલિની સામે હું જાઉં છું .એ જુલિને કેમ ખબર પડી ?
જુલિની માં કેમ ખબર પડી શું.!
એણે જ તો મને કહ્યું કે તું રોજ એની સમું જુવે છે...
અનંત ફરી અચ્છા ....
તો તો પછી આવી ફરિયાદ મારે મારી માને કરવી જોઇયે
,
કે જો માં પેલી જુલિ મારી સામે
રોજ જુવે છે ..
અનંત બહુ વાયડો ના થા ...
હું તારી
માને ફરિયાદ કરીશ કહી દઉં છું ...
પણ માસી હમણાં તમે જ તો કહ્યું
કે ..
જુલિએ પણ મારી સામે જોયું હતું . કહ્યું હતું ને ...?
તો પછી તમે મને એકલાને કેમ
વઢો છો ... ?
પહેલા તમારી છોકરીને સમજાવો
કે એ મારી સામે ના જુવે...!
માસી મનોમન
સમસમી ગયા અને સમજી પણ ગયા કે
આ છોકરાને પહોંચાશે નહીં.
જો હવે કઈ વધુ કહીશ તો એ જુલિને
પણ બહાર બોલાવશે...
ને નાહક આબરૂ જશે ..
આમ વિચારી માસી અંદર જતાં રહ્યા
...
આ આખી ઘટનાની વાત અનંતે જ્યારે
કહી,
ત્યારે અમે લોકો હસી હસીને બેવડ વળી ગયા ..
એ પછી અનંતે આ રચના લખેલી જે અહી પ્રસ્તુત
છે ...
બસ એક વાર કર સાચી કબૂલાત ....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
હ્રદય પર હાથ મૂકીને કહેજે તે પણ પ્રેમથી
જોયું તો હતું ને મારી સામે?
તું જ કહે નહીં તો ભલા તને ખબર કેમ પડે કે મે
જોયું હતું તારી સામે?
પ્રેમના સોગંદ ખાઈને કહેજે સુંદરતા તારી પણ પ્રથમ પસંદગી
છે ને ?
શું તમે છોકરીઓ પણ નથી ઇચ્છતી હોતી કે કોઈ
જુવે તમારી સામે ?
તારી ખબર નૈ. હું તો એવું માનું. જે સુંદર તે
ના જુવો તોયે અપમાન.
જો જોવાનો ગુનો બેઉ કરતાં હોય તો ઇલ્જામ કેમ
એકલા અમારી સામે?
ગુનો જોવા સામે નહીં..! પણ ઈચ્છા વિના
સ્પર્શવા સામે હોવો જોઇયે.
એટલુ નહીં સમજાય તો કાયમ ઉઠશે આ જ પ્રશ્ન
મારી ને તારી સામે.
અગર જોવું દેખાડવું ના પસંદ, તો જેની ઈચ્છા નહીં એ આંખ કરે બંધ.
અને મન મક્કમ.! મજાલ નથી કોઇની કે પછી જુવે
કોઈ નર નારી સામે.
“અનંત” ફરી પૂછું છું એજ પ્રશ્ન સાવ સાચું કહેજે.
હું પણ શ્વિકારું છું સાચું.
મે તો જોયું જ હતું. પ્રથમ તે પણ જોયું હતુ જ
ને..! પ્રેમથી મારી સામે ?
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
જેમાં ઉપરના મજલે એક પરિવાર રહેતો.
એ પરિવારમાં એક સુંદર છોકરી. નામ એનું જુલી .
જે રોજ રવેશમાં આવે, ક્યારેક કચરો ફેંકવા આવે તો ક્યારેક
અનંતનું ઘર એકદમ બિલ્ડિંગની સામે,
અનંત બહાર ઊભો હોય ત્યારે જ જુલિ સામે કચરો ફેંકવા આવે
અને અનંતનું અનાયાસે એના તરફ ધ્યાન જાય.
ધ્યાન જાય તેથી સામે પણ જોવાય જાય.
જુલિ પણ અનંત સામે જુવે અને હસે પણ ખરી ..
આમ રોજ એક બીજા સામે જોવાનો નિત્ય ક્રમ .....
અનંત મનોમન બેચેન થયો તે તો જુલિ હમણાં આવશે,
હમણાં આવશે એમ વિચારતો રવેશ સામે તાકીને ઊભો હતો. ...
પણ આ શું ... !
જુલિની બદલે એની માં કચરો ફેંકવા આવી ...
અને સામે ઉભેલા અનંત ને જોયો અનેઘઘલાવા લાગી.
અલ્યા કેમ તું મારી છોકરી સામે જોવે છે.
એની માં એક બીજાને સામ સામે જોતાં જોઈ ગઈ હશે..
બહાર જુલિની રાહ જોતાં રવેશ સામે તાકીને
અનંત ને ઠપકો આપ્યો અલ્યા કેમ
પણ મનમાં બોલ્યે કશું નહીં વળે, ઘરે ફરિયાદ થશે તો હું એકલો
તે આમ મનોમન વિચારી રહ્યો હતો .
જરા વધુ ગુસ્સે થઈ કહ્યું અલ્યા તને કહું છું
જોવા લાયક છે તો જાઉં છું એમાં શું ,
પછી જુલિની માને સામે સવાલ કર્યો .
પહેલા એ તો કહો ...
જુલિએ જ કહ્યું એટલે તો હું બહાર આવી ...
વાંક મારો એકલાનો કેમ આવે ,
આવું તો હું ના જ શાંખી શકું, જો હું ચૂપ રહીશ તો
હું એકલો ગુનેગાર થઈ જઈશ.
તો માસી હવે મને જરા એ કહેશો કે
એણે જ તો મને કહ્યું કે તું રોજ એની સમું જુવે છે...
તો તો પછી આવી ફરિયાદ મારે મારી માને કરવી જોઇયે ,
હું તારી માને ફરિયાદ કરીશ કહી દઉં છું ...
જુલિએ પણ મારી સામે જોયું હતું . કહ્યું હતું ને ...?
આ છોકરાને પહોંચાશે નહીં.
જો હવે કઈ વધુ કહીશ તો એ જુલિને પણ બહાર બોલાવશે...
ત્યારે અમે લોકો હસી હસીને બેવડ વળી ગયા ..
એ પછી અનંતે આ રચના લખેલી જે અહી પ્રસ્તુત છે ...

No comments:
Post a Comment