Tuesday, 21 January 2014

ઈશ્વર નામે દાખલો .

ઈશ્વર નામે દાખલો. 
 પોત પોતાની સમજ મુજબ ઈશ્વરને ગણ્યા કરે હર કોઈ.  
'ને પછી જે મળ્યો જે જવાબ ખુદને ઈશ્વર એજ અંતિમ હોય.

આમ જુવો તો આ દાખલો સાવ સરળ છે.
જો સમજાય,નહીં તો અઘરો ને અકળ છે.

નિસદિન નવો દાખલો માંડે હર કોઈ.
“અનંત” જવાબ કોઈનો આખરી ના હોય.
"અનંત"



બ્લાસ્ટ :-

"અજ્ઞાની"
જઇ બંધ કરશે નયન કમાડ .
તઈ થશે અંતર મહી  ઉઘાડ.
"અજ્ઞાની"

No comments:

Post a Comment