Saturday, 13 December 2014

કાલ્પનિક સત્ય....



New sites have to do something new in life nature Jesse O my nature. 

So, the matter and attempt to be something new ... 
It is used Ishwarko witness put the matter and several Srgkoke Srgnka ... 

Jeseki. Grafr Citrkarlfoto. Wordsmiths. Musician and singer ... 

The invocation of these scores in all Srgko heart. Who salutes ....

Please Femime wrong because the sites have not ... 

Paresh matter in its own Yuhi Ktira have demonstrated that ... 

paresh katira ... 

Blast: - "infinite" 

Phencne up and move to the human mind must Insanse Sirf .... 
Should the green heart to heart Phonchaneke Insanke on the art ..... 


 I love it "infinity" was Kheta ... 


એકધારુ તો પ્રકૃતિને પણ કશું નથી પરવડતું તો, 
મને ક્યાથી ફાવે હેં...!

ટાઢ , તડકો, વરસાદ.... આમ પ્રકૃતિમાં પણ, 
સતત પરીવર્તન થયા કરતું હોય છે... 

સવારે છોડ પર ખિલાવેલા સુંદર મજાનાં સુગંધી ફૂલ, 
પ્રકૃતિ સાંજે ખેરવી નાખે છે.... 

તો પછી એમાં મારો શું વાંક હે..?

હું પણ પ્રકૃતિનો એક નાનકડો હિસ્સો યાની અંશજ છું.! 
આમ જુઓ તો હું "અનંત" પરમ પ્રક્રુતી નો ચરમ વંશજ છું.! 

છુંજ હવે એતો... :) 

તો મે પણ પ્રકૃતિ સહજ સ્વભાવે વિચાર્યું કે, 
ચાલ હું પણ પરમ પ્રક્રુતી માફક કૈક નવુ સર્જન કરું.! 

એક જેવુ જીવન રોજ રોજ શું જીવવાનું હે ...
 મારુ ચાલે તો...!!! 
પણ ચાલે તો ને... :) 

ખૈર.... 

તો પ્રકૃતિ સહજ કશુક નવું કરવા મે પ્રયાસ કર્યો... 

જોકે મે જે કર્યું છે એમાં આમ તો કશું નવું કે, 
નવી નવાઈનું નથી કર્યું. 
એ તો ઘણા કરે છે.... 
પણ હા મને આ નવું સર્જન કરવામાં... 
સ્ત્રી ને પીડા દાયક હોવા છતાં..! 
જેમ પ્રસુતિ નો અલૌકિક આનંદ આવે છે 
એવોજ અલૌકિક આનંદ મનેય આવ્યો એ મારો નફો... 
આ સર્જનમાં મે ઘણા સર્જકોના સર્જનનો 
ઈશ્વરની શાક્ષિએ ઉપિયોગ કર્યો છે..!

જેમકે.. ફોટોગ્રાફર,ચિત્રકાર,શબ્દકાર,સંગીતકાર તેમજ ગાયક.... 
આ બધાજ સર્જકોને હું હ્રદયથી વંદન કરું છું.! 
દંડવત પ્રણામ કરું છું.!

એક ખાસ વાત કે આ સર્જન ની માલિપા મે, 
પરેશ કતિરાનો પણ ઉપિયોગ કર્યો છે.!

તો એને માત્ર પ્રદર્શનનો એક ભાગ સમજવો ...   

કૃપયા એ સિવાય જે કોઈ કંઈ પણ સમજે, 
એ એની ખુદની જવાબદારી પર સમજે.! 

પછી કાંય ગેર સમજ થાય તો એમાં મારો વાંક નૈ.... 

*બ્લાસ્ટ* 
 "અનંત"  કહેતો કે... 

માણસથી માણસ સુધી પહોંચવું સાવ સહેલું છે... 

એના માટે દિમાગ જોઇયે બહુ બહુ તો ચરણ જોઇયે.... 

કિન્તુ માણસના હ્રદય સુધી પહોંચવું એટલું આસાન નથી... 

માણસના હ્રદય સુધી પહોંચવા......

કલાથી ભર્યું ભર્યું મન અને હ્રદય હોવું જોઇયે....   

એક માણસ બહુ બહુ તો બીજાની આંખમાં વસી શકે .... 

જ્યારે કલાકાર આંખોની આરપાર ઉતરીને, 
સીધો જ લોકો અને લોકીના હ્રદયમાં વસી જતો હોય છે.... 

"અનંત"

કાલ્પનિક સત્ય એટલે એવુ સત્ય 
જેના યુવાન યુવતીઓ સપના જુએ છે.! 
અર્થાત્ 
ફીલ્મો મા બે પ્રેમી જેવુ સુંદર જીવન જીવતા હોય છે. 
તેવુ જીવન જીવવાની હરેક યુવક યુવતીઓ કલ્પના કરે છે. 
મગર વાસ્તવમાં જેવુ ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે, 
એવુ પ્રેમાળ જીવન તો એ ફીલ્મી પ્રેમીઓ પણ નથી જીવતા અને ના તો વાસ્તવમાં ફિલ્મી કલ્પના કરનાર 
યુવક યુવતીઓ જીવે છે. 
મગર 
જેવું ફીલ્મો માં લોકો જુવે છે.
અનંત વાસ્તવમાં એવુંજ જીવન જીવી ગયો.! 

એટલે જ કાલ્પનિક સત્ય 
એવુ શીર્ષક અનંતે પોતાની આત્મકથા ને આપ્યું છે. 


No comments:

Post a Comment