Tuesday, 16 December 2014

અનંત લિખિત વાર્તા.." અધૂરી વાર્તા ..."


મળ્યા વિના ઘણું મળ્યા... 

મળ્યા વિના જ છૂટા પડ્યા ... 

અને પછી એ ક્યારેય મળ્યા નહીં.... 

ઘણી વાર વાત વાતમાં એ પોતાની લાગણી વ્યક્ત કરી દેતી... 

પણ કોણ જાણે કેમ એ સ્વીકારતી નહોતી ... 

અને આ પણ એવો કે પોતાનું રટણ કર્યા કરે.. 

બસ આજે જે કાગળ મળ્યા એમાં આટલું જ હતું ... 

No comments:

Post a Comment