મળ્યા વિના ઘણું મળ્યા...
મળ્યા વિના જ છૂટા પડ્યા ...
અને પછી એ ક્યારેય મળ્યા નહીં....
ઘણી વાર વાત વાતમાં એ પોતાની લાગણી વ્યક્ત કરી દેતી...
પણ કોણ જાણે કેમ એ સ્વીકારતી નહોતી ...
અને આ પણ એવો કે પોતાનું રટણ કર્યા કરે..
બસ આજે જે કાગળ મળ્યા એમાં આટલું જ હતું ...
No comments:
Post a Comment