Saturday, 20 December 2014

अनंत ब्लास्ट

બ્લાસ્ટ :- અજ્ઞાની ...

આપણે લગાડેલા અતરની ખુશ્બુ આપણને નથી આવતી-

અથવા, આવે છે તો ખૂબ ઓછી આવે છે ....

જ્યારે અન્યએ લગાડેલા અતર ની ખુશ્બુ આપણને વધારે આકર્ષતી  હોય છે ....

ફૂલ ને ખુદને ખબર નથી હોતી એ સુગંધથી કેટલું  ભરપૂર છે ..

“અજ્ઞાની”

ब्लास्ट "अनंत"
“अनंत” हम मंजिलको क्यों ढूंढे मंजिल खुद पास हमें ढूंढती हुई आएगी ...

हम जो, जिन्हें चाहते हे उन्हें हमारी दृढ इच्छा हमारे पास खिंच लाएगी...  

"अनंत" 

No comments:

Post a Comment