આજે મે પ્રથમ વાર ફેસબુકના તમામ મિત્રો વતી જાત પર જોખમ લીધું છે હવે જે થાય તે ખરું ...:)
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
દિવાળી જેમ જેમ નજીક આવતી જાય બાયડીયો આપસમાં બસ આ જ વાતો કરતી હોય છે ...
અલી મીતા જો તો ખરી મુઈ આ દિવાળી હજુ હમણાં જ ગઈ ને પાછી પણ આવી ગઈ...
આપણે બાયડીયુને તો કદી નવરાસજ નહીં હવે આ દિવાળી આવી તે બાવા કચરા પણ કાઢવા પડશે..
લે તે તે હજુ નથી કાઢ્યા બાવા કચરા ?
ના રે ટાઈમ જ નથી મળતો ...
મે તો ક્યારના કાઢી નાખ્યા ...
આ થઈ બાઈ માણાની વાત.
હવે ઇ તો બાઈયું છે ને કચરાઓ હોય , કચરાઓ જ કાઢવાની વાતો કરે તો એમાં કઈ એણે મૂર્ખાઈ ભરી વાત કરી ના કહેવાય.
પણ જ્યારે પુરુષ અને એમાય વડીલ સજ્જન સમજદાર પુરુષ જ્યારે આવી વાત મિત્ર સંદર્ભે કરે ત્યારે શંકા તો જાય હો .... :)
જ્યારે કોઈ ખોટું કામ કરી રહ્યું હોય ત્યારે જો તેને રોકવા ટોકવામાં ના આવે તો તે એવા જ ભ્રમમાં રહે છે એને એમજ લાગે છે કે ..
તે જે કરી રહ્યા છે તે સાચું અને સારું જ છે.
@@@@@@@@@@@@@@@@@@
Mukul Jani દાદુ ખૂબ દુ:ખ થાય છે જ્યારે તમારા જેવા સજ્જ્ન અને સમજદાર વ્યક્તિ આમ મિત્રોનો કચરો કરી નાખે...
અને કચરો સમજી કાઢવાની વાતો કરે, અરે ભલા માણસ તમારી ઈચ્છા વિના તો કોઈ તમારા ઘેર આવ્યું નહીં જ હોય ને ...?પ્રથમ દરવાજો ખખડાવ્યો જ હશે ને .? અને તમે આવવા દીધા ત્યારેજ આવ્યા હશે ને.... ?
અને અહી ક્યાં ભાડું ભરવાનું છે, કે પછી કોઈ ને નાસ્તો પાણી કરાવવાના છે હે... :)
આ તો ઘેર બોલાવી અપમાન કર્યા જેવુ થયું ....
ના .. ના .. મારી વાત ખોટી હોય તો પછી આલો બસ....:)
છતાં અગર કોઈ વધારાની જગ્યા રોકી બેઠા હોય તો ચૂપ ચાપ કઈ પણ કહ્યા વિના પણ તમે તેમને તમારા ઘરમાથી બહાર કાઢો તોય ચાલે આ ઢંઢેરો શાને ?
આમ કરતાં કોઈ મૂરખ હોય તો જ વિરોધ કરે. બાકી રહે ચૂપ.
અરે વ્હાલા.... મિત્રો વિના સુનો સંસાર....:)
કચરો પણ ખાતરનું કામ આપે છે એ ભૂલવું ના જોઇયે....
લીખિ- તંગ કચરા ભાઈ માથા વગરની પાઘડી વાળા ... :)
“હ્રદય વિશાળ તો દુનિયા નિશાળ....”.
આજે મે પ્રથમ વાર ફેસબુકના તમામ મિત્રો વતી જાત પર જોખમ લીધું છે હવે જે થાય તે ખરું ...:)
આપ જેવા ઉમદા વડીલને ગુમાવા નું હું ક્યારેય પસંદ ના કરું.
ખરેખર સાચું કહું તો "દાદુ" હું ડરી ગયેલો કે ક્યાક આપ મને પણ .... :'(
https://www.facebook.com/anshuljani/posts/10200792420513884
https://www.facebook.com/radha.avtaarkishan/posts/439543822821991
.jpg)
No comments:
Post a Comment