Monday, 12 January 2015

બ્લાસ્ટ અજ્ઞાની ..


ઈશ્વરે પ્રાણી માત્રને સ્વતંત્ર વિચાર શક્તિ આપી છે . અને એમાં પણ માણસને વિશેષ .... 

તેમ છતાં માનવી બીજાના વિચારો મુજબ જીવે છે ... 

જાણે અનુકરણનો વાનર ગુણ સૌને વારસામાં કેમ ના મળ્યો હોય... 

આ દુનિયામાં એજ અલગ તરી આવે છે ... 
જે અન્યથી અલગ વિચાર ધરાવે છે... 

હાં  એ ખરું કે આવા લોકોને શરૂ શરૂમાં તકલીફ પડે છે . ઘણા લોકો નડે છે. 
તેમ છતાં આ બધાથી ડર્યા વિના જે આગળ વધે છે , અંતે તે જીતે છે.

આમ સૌથી અલગ વિચારનો માલિક અજ્ઞાની  ..!
 સૌથી અલગ નિજ મસ્તીમાં પોતાના એકાંતમાં  જીવતો ..! 
*બ્લાસ્ટ*
બીજા જેવો થવા મથતો "અજ્ઞાની" માણસ. 
પછી ક્યારેય પોતાના જેવો થઈ નથી શકતો. 
"અજ્ઞાની"

No comments:

Post a Comment