Wednesday, 7 January 2015

એ પછી કોઈ કાઈજ ના બોલ્યું...

જી'' આજે મારૂ કે મારા શબ્દોનું આ નવું રૂપ જોઈ કોઈ ચોંકશો નહીં ....! 

કેમકે હું પૂર્ણ પણે પ્રકૃતિ સાથે જોડાયેલો છું ... 

આ બધુ બધુ ને બધુ જ પ્રકૃતિ સાથે જોડાયેલું છે. પ્રકૃતિને આધીન છે. 

નોંધ :- કોઈ પ્રકૃતિ નામ ધારી નારીએ માથે ઓઢી ના લેવું... 

જોકે મને વાંધો નથી, પડ્યો કદિ પ્રકૃતિ સાથે ...:) 

અગર ઓઢશે તોય મને ગમશ કેમકે.... 

સ્ત્રીનું  માથે ઓઢણી ઓઢેલું સ્વરૂપ જોવું મને ખૂબ ગમે છે. 

જી’’ 36+72Jay Vasavada સિખે આ વાત હું આપ સૌ સાથે કરું છું. 

એ તો હળી કરીને હાલ્યાં ગયા.. 

આપણે બધાયે ભાઈયુંએ અને “બાઈયુંએ “પણ” ગુજેશ કુમારોનો વારો કાઢી નાખ્યો. 

અહી સ્ત્રી શક્તિ જાગૃત થઈ હોય એવું લાગ્યું. 

કિન્તુ બધા પુરુષો ગુજેશ ગુણ ધરાવતા ના પણ હોય.

એમ ઘણી સ્ત્રીઓ પણ ગુજલીશ હોય શકે. નહીં...! હોય જ છે...!

હું ન્યાયમાં માનું છું. 

જ્યારે વાત નિકળીજ છે તો “ગુજેશથી” મતલબ પુરૂષથી શરૂ થયેલી વાત,

“ગુજલિશ” મતલબ “મણિબેન” મતલબ સ્ત્રીઓ સુધી પણ જવી જોઇયે..... 

અગર જો કોઈ સ્ત્રી પણ એ કક્ષમાં આવતી હોય "ગુજલિશની" યાર હવે તો સમજો .... 

તો.. તેને આપણે મણિબેન તરીકે ઓળખવતા શરમાવું ના જોઇયે.... 

કેમકે જો ગુજેશો વેપારમાં આગળ હોય પ્રેમમાં પાછળ હોય ,

અને ખાઈ ખાઈને ફાંદ વધારી હોય એ વાત સત્ય છે . 

તો,  મારે ન્યાય કરવો જ પડે કે ગુજલિશ મણિબાઓ પણ એજ કરે છે...! 

એય આખો દિવસ ખાખા કરી ચારેકોરથી ફુલાઈને ફરે છે.     

પુરૂષોને કેવો ફિગર ગમે એનો કદિ  ક્યાં વિચાર કરે છે. ? 

શરૂવાતે શુરી. 
બધી વાતે પૂરી.   

બે બાળકો જણે ત્યાતો બા બની જાય છે. 

બહાર બની ઠનીને નીકળતીઆવી મણિબાઓ તો ક્યારેક,

કામવાળી બાઈને પણ સારી કહેવડાવે એ રીતે ઘરમાં રહેતી હોય છે....  

એનો પણ કાંક ઈલાજ કરવો ખપે કે નહીં ??? 

પણ આ બધું કોઈના કહેવાથી સમજાવથી ના સમજાય.

એતો ખુદને ભીતર સદા બહાર રહેવાનો ઉમંગ જોઇયે.

નિત નવી સવાર ને નિત નવી રાત જીવાવાની નિતનવી ઝંખના જોઇયે.....       

કે ખોટી વાત છે મારી ???

અલ્યા સાવ એવુયે ના હોય.....  

બની શકે અપવાદ રૂપ  કોઈ ‘મણિબેન’ નામ ધારી એકદમ બોલ્ડ નીકળે....! 

ઘણી વાર આવી ગુજલિશ મણિબીનોના કારણે પણ...!

પુરુષ મને કમને ફાંફે ચડી જતો હોય છે.

"અને આ વાત જ્યાં ત્યાં ફાંફાં મારવાની નથી.

ઘરમાં જ ઘરવારી સાથે જલ્સા કરવાની છે.” 

કિન્તુ ઘણી નહીં પણ મોટા ભાગની ગુજલિશ મણિબેનો. 

ફાટ ફાટ થતી ભર જુવાનીમાં બાબાઓના, સત્સંગોના રવાડે ચડી જાય છે. 

કારણ ???

બે હોય શકે. 

“યાતો પતિ ગુજેશ હોય.”

યા એ સ્ત્રી પોતે જ ખરા અર્થમાં. “ગુજલિશ” કે “મણિબેન” હોય.   

વર્ના ઈશ્વરે માનવને જીવનને ખુશ રહેવા,સુખી રહેવા, 

આનંદથી જીવવાની સૌથી ઉતમમા ઉતમ સગવડતા આપી છે. 

સ્ત્રી અને પુરુષની બંનેની અલગ અલગ જવાબદારી હોય છે. 

અને દિવસ દરમ્યાન, એ જવાબદારી પૂરી થયા પછી....  

રાત્રે બંનેની જવાબદારી એકજ હોય છે.

કઈ... ???

કેમ કોઈ જાવાબ નથી આલતી..??? 

એજ કે આખો દિવસ જવાબદારી પૂરી કરવામાં થાકેલા શરીરનો,

પ્રેમથી થાક ઉતરવો. "અરસ પરસ" 

પણ જો સામે પક્ષે મણિબેન હોય તો.....??? 

ટીવી કે પિક્ચરમા બોલ્ડ સીન જોવામાં થાક ના લાગે.

કે  નાતો એને જરીએ  કંટાળો આવે પણ,  

બેડરૂમમાં એજ સીન વાસ્તવમાં ભજવવામાં. એને થાકેય લાગે ને કંટાળોએ આવે કેમ ??? 

(આટલું લખાણ ફક્ત વિવાહિતો જ વાંચે.એ હાલ પૂરતું એમના હિતમાં છે.) :)

લે તોય વાંચે છે.લે પણ ! :) 

અને, હવે તો વિજ્ઞાન પણ શ્વિકારે છે કે..... 

દિવસ ભરનો થાક ઉતારવા “સેક્સ” જેવુ શક્ષ્મ સાધન, ટોનિક બીજું એકેય નથી. 

વાત કેવળ થાક ઉતારવા પૂરતી જ સીમિત નથી. 

કિન્તુ દિવસભર પોતપોતાની ફરજ બજાવતા એક બીજાથી દૂર રહેતા-

સ્ત્રી પુરુષ, પતિ પત્ની.  રાત્રે નજીક આવી શકે છે. 

એકજ બંધ બેડરૂમમાં. 

સાલું આ અંગ્રેજીમાં બેડરૂમ બોલવું મને જરાય ગમતું નથી..... 

અને  જામતુંય નથી કેમકે બેડનો ગુજરાતી અર્થ ખરાબ એવો પણ થાય છે શું ક્યો છો ? 

જ્યાં રોજ રાત્રે સ્વર્ગ ઉતરતું હોય " ઉતરતા આવડે તો" નહીં તો નર્ક તૈયારજ હોય છે...  

ભલા એને બેડ રૂમ કઈ રીતે કહી શકાય ..?

તો હું એ રૂમને બેડ રૂમ નહીં કહું પણ સ્વર્ગ સમું સયન કક્ષ કહીશ. 

તો બંધ શયન કક્ષમાં નિરાંતે એક બીજાની નજીક રહી. 

મન મૂકી એક બીજાને વધુ જાણી માણી શકાય છે. હા કે ના ?

પણ જો સ્ત્રી મણિ બેન હોય તો ??? 

તો પુરુષ પણ ગુજેશ હોવાના..... 

જ્યારે આપણે પ્રકૃતિને સમજી નથી શકતા. 

અને જો સમજાય તો  કે સ્વીકારી નથી શકતા.

ત્યારે આવા બધા લોચા ઊભા થાય છે.....   

કાયમ અરસ પરસ રહેતી આ સમસ્યા સાથે મળી ઉકેલી શકાય.! 

જેને જેની સાથે ફાવે.એની સાથે જો રહી શકાય.... 

આમાં મને ના સમજાયું તમને ???

આ લખાણ 36+72 એટલેકે jay Vasavada ને આભારી છે.

  
Paresh Katira


https://www.facebook.com/photo.php?fbid=253555531420822&set=a.119481608161549.20378.100002991311961&type=1&permPage=1

No comments:

Post a Comment