જી'' 36+72..Jay Vasavada
એક ગુજેશ એવા. એલા
એ...... ખૂબ ભક્તિ ઘેલા.
જે સવારે ઊઠે વેલા..... (વહેલા)
એ પણ પત્ની પેલા.......(પહેલા)
ને પછી જ્યાં સુધી વાગે ના આઠ.
ઘર મંદિરમાં કરતાં રહે પુજા પાઠ.
એને લાગે પુજા થકી જ છે બધો ઠાઠ.
સમય જતાં પારણું બંધાયું ને આયો એક બાબો....!!!???
આ તો રોજીંદી દિન ચર્યા.
કરું થોડી શરૂવાતની ચર્ચા.
બાકી બધુ નાનું બસ એક મોટી ફાંદ.
પરથમ રાતેય પુજા કરી ને પછી માંડ માંડ.
શરમાતા શરમાતા ઘૂંઘટ ઉઘાડી જોયો ચાંદ.
વિચારો પેલીનું શું થતું હશે "આમાં" એનો શું વાંક. ("આમાં" 2 અર્થમાં )
એકવાર ભગતને ઈશ્વર પ્રસન થયા....
પત્ની ભક્તિ કરતાં ઈશ્વર ભક્તિ વધુ હતી.
"આ કારણે આમતો પત્ની પ્રસન ના રહે."
કિન્તુ હમણાં હમણાં તોય એ પ્રસન રહેતી ...!!!????
પેલાને ઈશ્વરે વરદાન આપ્યું તારું હવે પછીનું સંતાન જે બોલશે તે થશે... :)))
ગુજેશ... ખુશ ખુશ.ભક્ત ખરોને તે ભક્તિના નિયમ સઘળા પાળે.
કિન્તુ નિયમ આડે આવે તેથી પત્ની ને પ્રેમ કરે પણ...! પરાણે પરાણે....
પત્નીને ક્યાસુધી ચાલે ?
રોજ તે થોડું આવું તે પાલવે..... ?
સમય જતાં સારા દી ગયા.
ને અંતે એક બેબી બેન આયા.
સમય સરકતો જાય છે.
હજુયે પુજા પાઠ થાય છે.
ગુજેશ બુઢા થાય છે.
'ને બાળકો મોટા થાય છે.
હવે તો ઘરમાં ને બહાર....સમજાય તો...!
ના સમજાય તો..! પુજા પુજામાય ફેર ભાઈ.
થાય જો પ્રેમથી પ્રેમ એ પણ પુજા કહેવાય.
બાળકો હસતાં રમતા થયા મોટા.
તૂટક તૂટક બોલતા થયા .
બેબી બેન મો ખોલતા થયા.
હવે .......... ???
રમત રમતમાં એક દી બન્ને ભાઈ બેન બાખડ્યા.
વચન સિધ્ધ બેબી ગુસ્સામાં ભાઈને બોલ્યા....
તાલો બાપ મલે ..."મરે"
આ વાતની ઘરમાં ખબર પડી.
બન્નેના મનમાં થઈ ધમાંચકડી.
ભારે કરી ....બેબી બોલી છે. ઈશ્વરનું વરદાન છે. જે બોલે તે થાય.
ભગત મનમાં કહે માર્યા હવે...
ભગત પણ ડરે ને તેની પત્ની પણ.
જુદા જુદા બન્નેના ડરવાના કારણ....
ને અચાનક બાજુવાળા ઘેરથી નનામી નીકળી......
બાજુવાળા બેન વિધવા થઈ ગયા .....
એક સત્ય.... કહું ?
આ જૂની જોક છે નવા સ્વરૂપે ...
Katira Paresh
https://www.facebook.com/photo.php?fbid=253534264756282&set=a.119481608161549.20378.100002991311961&type=1
No comments:
Post a Comment