Friday, 2 January 2015

મારા પ્યારાઓને હું અહી સ્થાન આપું છું...

મારા પ્યારા મિત્રોને હું અહી સ્થાન આપું છું. 
આ રીતે હું એમના શબ્દોને સન્માન આપું છું.  

वैसे तो में यहा बिलकुल अकेला  ही रहेता हु. 

पर मुझे चाहने वाले ...  
मेरे प्यारे दोस्तोको में यहा पर स्थान देता हु . 

जैसे "अनंत"के शब्दोका  सन्मान करता हु 

 ठीक वैसे ही  उनके  श्बदोको -
चाहने वलोके श्बदोका भी  में सन्मान करता हु 

ये मेरा ह्रदय है.
ये मेरा भीतर है. 

मेरा जो कुछ है. 
"अनंत"इधर है. 

"अनंत"

·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xaf1/v/t1.0-1/c0.3.40.40/p40x40/198711_434793163224138_1105982505_n.jpg?oh=82632ff025b21d1b5f137f7a11c667f3&oe=55402093&__gda__=1430753572_115ef8c8fa27878282c83198cfdd11cc
Kunjal Pradip Chhaya Darshna Suraj aam na hale ds didi.. shabd shodhi vistrut varnan karo
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xap1/v/t1.0-1/c0.0.40.40/p40x40/10325764_694822283898856_3990827188379861695_n.jpg?oh=c261386e9658f53554ed49d2e546fae1&oe=5527E6A8&__gda__=1425644692_75d839b44ce94a32cbafd850a7da90c8
Pravin Miyatra તાલી બે હાથે પડે ..તમાચો એક હાથે..શુ કરવુ એ આપણે નક્કી કરવા નુ..
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xpa1/v/t1.0-1/p40x40/1558456_10152615468987677_5822123167041007158_n.jpg?oh=d9af190e8520d59306fb3530eeee3bf4&oe=553F406E&__gda__=1430267473_b6182e07364527e8b40fde5e9fa289e6
Darshna Suraj Jya be jan paraspar nibhave tya samaan bandhan,swa ni ichacha thi bandhayela SAMBANDH hoy tya swa nu astitva j kya aave???
Pan te saras sachu kahyu-
Koi maate sambandh 'sarwaswa' hoy che...
Koi fakt swa khatir sambandh hovano dohal,dekhav kare che!!
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xpa1/v/t1.0-1/p40x40/1558456_10152615468987677_5822123167041007158_n.jpg?oh=d9af190e8520d59306fb3530eeee3bf4&oe=553F406E&__gda__=1430267473_b6182e07364527e8b40fde5e9fa289e6
Darshna Suraj Pravinbhai shu nakki kariye tamacho khavo che ke nahi ae???
Je haath tali apva uthe ae tamacho mari jaay to??
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xap1/v/t1.0-1/c0.0.40.40/p40x40/10325764_694822283898856_3990827188379861695_n.jpg?oh=c261386e9658f53554ed49d2e546fae1&oe=5527E6A8&__gda__=1425644692_75d839b44ce94a32cbafd850a7da90c8
Pravin Miyatra જો સંબંધ સાચો હોય તો તમાચા નો પ઼શ્ન જ ઉપસ્થીત ન થાય..તાલી માટે ના હાથ ને તમાચા મા તબ્દીલ થવામા બહુ લાંબી મુસાફરી કરવી પડે..
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xaf1/v/t1.0-1/c0.3.40.40/p40x40/198711_434793163224138_1105982505_n.jpg?oh=82632ff025b21d1b5f137f7a11c667f3&oe=55402093&__gda__=1430753572_115ef8c8fa27878282c83198cfdd11cc
Kunjal Pradip Chhaya રોજ બદલાય છે તારીખ અહીં,
હા, એ જતો આ સ્થળ છે
જ્યાં સંબંધો બંધાય છે અહીં!
#કુંજકલરવ
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xap1/v/t1.0-1/c0.0.40.40/p40x40/1488945_483555535098054_648266356_n.jpg?oh=f77b95feb750af5f278fce3b6df11714&oe=552FE48B&__gda__=1428635325_c278c8de7f9911f93cbec99c957e4504
Pinkesh Parmar jo hath tamcho mari de to tenathi sambandh swa ma parinamtu nathi, pan jo hath tali marvanu band kari de to sambandh dhire dhire swa taraf vade che ane ek evo bhadko thay che ke ena avsheho pan pachi nathi madta. sorry vache bolva babat
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-ash2/v/t1.0-1/c0.0.40.40/p40x40/1454957_447094698733570_1316671678_n.jpg?oh=893b04928a03aec7018259271d4564ba&oe=55298CD1&__gda__=1429148063_8d56a0e80011ff7e8d51ac06fd1dc95d
Katira Paresh Pravin Miyatra ... 

બહુ બધુ તો હું સમજ્યો નથી જ ! 

પણ થોડું ઘણું જે સમજાયું છે .... 

તે મુજબ ના તો હું તાળી પાડું ના તમાચો મારુ ...  

કેમકે પવલા હું તો આમયે ખૂબ આળસુ છું... 

તાળી માટે ટકરાતાં હાથ..... 
ને તમાચા માટે ઉઠવાની વાત... 

ઓહ,,, 

આવડી લાંબી મુસાફરી કોણ કરે...

એટલે હું તો શું કરું ખબર છે

તને ક્યાથી ખબર હોય જ્યારે મે કશું કહ્યું જ ના હોય.... 

ખેર હવે ખબર પડી જ જશે કારણ કે હું કહું છું ને.... !

તો પવલા ફરી સંભાળ... 

તાળી માટે ટકરાતાં હાથ..... 
ને તમાચા માટે ઉઠવાની વાત... 

ઓહ,,, 

આવડી લાંબી મુસાફરી કોણ કરે...
બંને હથેળીને પાંચેય આગળા સમેત... 

એમ ભેગી કરી દઉં જેમ વર્ષોથી વિખૂટા પડેલા બે પ્રેમી વર્ષો પછી મળે ને 

કસકસાવીને જેમ એક બીજાને આલિંગન કરે .. 

એમ હું મારી બે હથેળીને પરસ્પર ભીડી દઉં ..... 

જ્યારે હું આમ કરું ત્યારે બેઉ હાથ જોડવાની પ્રક્રિયા આપોઆપ થઈ જાય... 

અર્થાત :- કાય નય, તારી સમજદારી ઉપર મને બિલકુલ શંકા નથી... 

તેથી, અર્થાતનું અર્થઘટન નથી કરતો....
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xap1/v/t1.0-1/c0.0.40.40/p40x40/10325764_694822283898856_3990827188379861695_n.jpg?oh=c261386e9658f53554ed49d2e546fae1&oe=5527E6A8&__gda__=1425644692_75d839b44ce94a32cbafd850a7da90c8
Pravin Miyatra Katira Paresh એ હથેળી બે ની બે જ કાં? અહી તો ચાર નો ચમત્કાર કરવાનો છે..સુકી બે હથેળીઓ મસળનારાઓ લીલાશ ઉગાડો એ હથેળીમા..પછી ઝમાઝમ બારીશ કી અતીરીક્ત સંભાવનાએ હૈ!!
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xpa1/v/t1.0-1/p40x40/1558456_10152615468987677_5822123167041007158_n.jpg?oh=d9af190e8520d59306fb3530eeee3bf4&oe=553F406E&__gda__=1430267473_b6182e07364527e8b40fde5e9fa289e6
Darshna Suraj wah pravinbhai char no chamtkar....sundar waat sundar aashay....pan pariya ni sry pareshji ni waat ghani marmik che!! hatheli be jyare joday swa ogali jaay ! sambandh ma taali pade ke tamacho - awaaj yani ke shor thaay....pan hath jodaya pachi sarwaswa no swikar thaay ! tame banne diggajo vachhe boli maafi chahu chu
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xap1/v/t1.0-1/c0.0.40.40/p40x40/10325764_694822283898856_3990827188379861695_n.jpg?oh=c261386e9658f53554ed49d2e546fae1&oe=5527E6A8&__gda__=1425644692_75d839b44ce94a32cbafd850a7da90c8
Pravin Miyatra Darshna Suraj જી
ખાડા ટેકરા ના માણસો ને પર્વત પર બેસાડનારા ને લોકો દિગ્ગજ કહે છે..આપના અને પરેશ ના વિચારો નુ સન્માન કરુ છુ...પરીયો ઘડીક મા પરેશજી કેવીરીતે બની જાય..? કુંજલજી તો એમ કહેતા હોય છે કે "કેમ છો?" એવુ ઔપચારીક સ્ટેટમેન્ટ કયારેય તેઓ બોલતા નથી..તો સોરી અને માફી ચાહુ છુ એ ને શુ કહેશો ?
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xpa1/v/t1.0-1/p40x40/1558456_10152615468987677_5822123167041007158_n.jpg?oh=d9af190e8520d59306fb3530eeee3bf4&oe=553F406E&__gda__=1430267473_b6182e07364527e8b40fde5e9fa289e6
Darshna Suraj pravinbhai samaaj ma sammaan apo ae j yogya che ..taali padta tamacho na lagi jaay ..pranam kari potani nanap swikaru chu...pareshji mota manas che aavesh ma bhulthi pariyo kehvay jaay koi waar etle mafi !
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xap1/v/t1.0-1/c0.0.40.40/p40x40/10325764_694822283898856_3990827188379861695_n.jpg?oh=c261386e9658f53554ed49d2e546fae1&oe=5527E6A8&__gda__=1425644692_75d839b44ce94a32cbafd850a7da90c8
Pravin Miyatra જ્યા વૈચારીક નીકટતા હોય ત્યા નામ થી કોઇ ફરક પડતો નથી..પણ આ વાત પરેશભાઇ કતીરા એ કહેવી જોઇયે. કોઇ અદ઼શ્ય દિવાલ જેવુ કેમ માથામા ભટકાતુ લાગે છે!!!
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xfp1/v/t1.0-1/p40x40/1908164_385880338242656_1785494602070330035_n.jpg?oh=68dab51e020483145b56aaef467c99db&oe=5528ECC9&__gda__=1430078940_148e2eae5271066f7f4f674ae88a2d5e
સુરજ સુરજ અમને ગામડીયાવ ને ન ખબર પડે આમા
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xap1/v/t1.0-1/c0.0.40.40/p40x40/10325764_694822283898856_3990827188379861695_n.jpg?oh=c261386e9658f53554ed49d2e546fae1&oe=5527E6A8&__gda__=1425644692_75d839b44ce94a32cbafd850a7da90c8
Pravin Miyatra અમેય ગામડીયા જ છૈ...વાતાતવરણ મા પ઼દુષણ ફેલાવી દિધુ..ખોરાક ભેળશેળીયો..ચીપીચીપીને બેચાર શબ્દો બોલી ને શહેરી હોવા નો ડોળ જ કરીયે છીયે આપણે બધા..
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-ash2/v/t1.0-1/c0.0.40.40/p40x40/1454957_447094698733570_1316671678_n.jpg?oh=893b04928a03aec7018259271d4564ba&oe=55298CD1&__gda__=1429148063_8d56a0e80011ff7e8d51ac06fd1dc95d
Katira Paresh pravin miyatra ..લ્યા પવલા ... 

હું ધન્ય ધન્ય થઈ ગયો .... 

ધન્ય થયેલો હું હવે જાતે જ ચણાનું ઝાડ શોધું છું .. ..  

કેમકે હું જાણું છું કે તું કે પેલા અંગ્રેજી વાળા તો ક્યારેય મને ચણાના ઝાડ પર 

નહીં જ ચડાવો ....  

જો કે મને તો તોય બૌ બીક લાગે છે ટેકા વિના તો ચણાના ઝાડ પર ચડવુંય સહેલું તો નથી જ ! 

બૌ અઘરું યાર ક્યાક ડાળી છટકે તો છોલાય જવાની મને બૌ બીક લાગે...  

પણ એ ચણાનું ઝાડ પણ આ શિયાળામાં મને ક્યાય મળતું નથી.. 

લીલા ઝીંઝારા વઢાઇને ખુલ્લી બજારમાં વેચાઈ રહ્યા છે...  

અતિ અતિ અતિ સુંદર અને અર્થ સભર સંવાદ થઈ ચૂક્યો છે તારા અને પેલા અંગ્રેજી વાળા વચ્ચે ... 

તમારી મારા પ્રત્યેની લાગણી અને શુભ ને શુધ્ધ ભાવના ને લઈને મારાયે ચિતમાં એમ કહેવાની જાગે છે ભાવના કે.... 

આ ભવમાં આટલું ઓછું તો ના જ કહેવાય...
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-ash2/v/t1.0-1/c0.0.40.40/p40x40/1454957_447094698733570_1316671678_n.jpg?oh=893b04928a03aec7018259271d4564ba&oe=55298CD1&__gda__=1429148063_8d56a0e80011ff7e8d51ac06fd1dc95d
Katira Paresh પવલા એ અગ્રેજી ને કહી દે છૂટ છે પરિયાને પરિયો કહેવાની... 
એ સિવાય પણ ચાહે તો પથ્થર , પહાડ કે દરિયો કહેવાની .... 

છૂટ છે...  

એમાં જ પ્રેમ અખૂટ છે ... 

બાકી આ પરિયો ધૃત છે ... 

કેમકે પરિયો માત્ર એક તૂત છે...  

આ વાત કતિરા કૃત છે..  

pravin miyatra.. હું જોઈ રહ્યો છું કે આજકાલ સરસ્વતી તારા વિચારોમાં વસીને તને સુંદર શબ્દોની ભેટ આપી રહી છે એ વાતનો મને અતિ આનંદ છે ...  

મારી વાણી પણ પાણી ભારે તારા શબ્દો કને ...
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xap1/v/t1.0-1/c0.0.40.40/p40x40/10325764_694822283898856_3990827188379861695_n.jpg?oh=c261386e9658f53554ed49d2e546fae1&oe=5527E6A8&__gda__=1425644692_75d839b44ce94a32cbafd850a7da90c8
Pravin Miyatra ચણાનુ ઝાડ પાસ ઓન કર્યુ?
બાકી શબ્દો નૂ તો પેલી કહેવત જેવુ ભુરીયા ભેગો કાળીયો બાંધો.......
...અંગ઼જો દેશ છોડી ને જતા રહ્યા છે એ યાદ ન અપાવુ તો ચાલશે? હવે ભારતીય ભાઇયો જ બચ્યા છીયે..એટલે આપણી વચ્ચે સીધા સંવાદ થઇ શકે...ટ઼ાફિક ઝાઝો ન હોય તો ગાડી ગામ માથી લઇ જઇ શકાય...બાયપાસ લાંબો હોય,રસ્તો સુમસામ હોય!
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-ash2/v/t1.0-1/c0.0.40.40/p40x40/1454957_447094698733570_1316671678_n.jpg?oh=893b04928a03aec7018259271d4564ba&oe=55298CD1&__gda__=1429148063_8d56a0e80011ff7e8d51ac06fd1dc95d
Katira Paresh પ્રવીણ ભાઇ... જરા ધીમે હાંકો..

.હરેક વખતે આપણો જ વાંક હોય એવું નથી ...
આપણે તો સાવ સાઇડમાજ ચલાવતા હોય ગાડી .... 

તોય કો'ક ઠોકી જાય એવું બને...
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xap1/v/t1.0-1/c0.0.40.40/p40x40/10325764_694822283898856_3990827188379861695_n.jpg?oh=c261386e9658f53554ed49d2e546fae1&oe=5527E6A8&__gda__=1425644692_75d839b44ce94a32cbafd850a7da90c8
Pravin Miyatra રોડ ઉપર તો બધા ને ચાલવુ જ છે ને? ઠોંકી દેનાર ને ફાંસી ની સજા તો આપણે ત્યા છે નહી..કેસ ચલાવો..બહુ બહુ તો ગાડી રીપેરીંગ કરાવો એમના ખર્ચે..જો જખમ થયા હોય તો એ પણ દવા કરવા તૈયાર જ હોય!! ગામ બદલાવી નાખવાથી અકસ્માતો અટકી નથી જતા.
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-ash2/v/t1.0-1/c0.0.40.40/p40x40/1454957_447094698733570_1316671678_n.jpg?oh=893b04928a03aec7018259271d4564ba&oe=55298CD1&__gda__=1429148063_8d56a0e80011ff7e8d51ac06fd1dc95d
Katira Paresh એલા ભાય કોઈ ખર્ચ નથી આલતુ ઠોકી ઠોકીને ભાગી જાય છે બધા.. 

દરદ પીડા લટકામાં આપી જાય છે બધા ...
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xap1/v/t1.0-1/c0.0.40.40/p40x40/10325764_694822283898856_3990827188379861695_n.jpg?oh=c261386e9658f53554ed49d2e546fae1&oe=5527E6A8&__gda__=1425644692_75d839b44ce94a32cbafd850a7da90c8
Pravin Miyatra સાચી જગ્યા એ અને સાચી રીતે અપીલ ન કરવાથી ફેવર નો કેસ હારી જવાય..એટલે ન્યાય પાલીકા ઉપર આરોપ ના મઢી શકાય ને?
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-ash2/v/t1.0-1/c0.0.40.40/p40x40/1454957_447094698733570_1316671678_n.jpg?oh=893b04928a03aec7018259271d4564ba&oe=55298CD1&__gda__=1429148063_8d56a0e80011ff7e8d51ac06fd1dc95d
Katira Paresh ભૂલ થઈ ગઈ સાહેબ ભૂલમાં ભરાઈ ગ્યો હું નાહક મરાઈ ગ્યો...  

મને ખબર નથી હું ક્યાં સલવાઈ ગ્યો.... 

પ્રવીણ ભાઈ તમે એક સહારો ... 

યાર હવે તો મને ઉગારો....!!
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xap1/v/t1.0-1/c0.0.40.40/p40x40/10325764_694822283898856_3990827188379861695_n.jpg?oh=c261386e9658f53554ed49d2e546fae1&oe=5527E6A8&__gda__=1425644692_75d839b44ce94a32cbafd850a7da90c8
Pravin Miyatra સાચા દીલની માફી તો ભગવાન પણ સ્વીકારે...હવે જુઓ ભગવાન ઇન બોક્સ મા આવે છે કે મોબાઇલ મા...ટાઇમ નહી હોય તો સપના મા ચોક્કસ આવશે!!
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-ash2/v/t1.0-1/c0.0.40.40/p40x40/1454957_447094698733570_1316671678_n.jpg?oh=893b04928a03aec7018259271d4564ba&oe=55298CD1&__gda__=1429148063_8d56a0e80011ff7e8d51ac06fd1dc95d
Katira Paresh માફી માંગવા કે મંગાવા ... ?  

પણ વગર વાંકે...!

એમ થોડું ચાલે ...
·         https://fbcdn-profile-a.akamaihd.net/hprofile-ak-xaf1/v/t1.0-1/c0.3.40.40/p40x40/198711_434793163224138_1105982505_n.jpg?oh=82632ff025b21d1b5f137f7a11c667f3&oe=55402093&__gda__=1430753572_115ef8c8fa27878282c83198cfdd11cc
Kunjal Pradip Chhaya ન તાળી, ન તમાચો; નવા નર્ષનું નવું અર્થઘટન
કચકચાવીને હ્રયથી હ્રદય મળે એવું આલિંગન..!
2⃣0⃣1⃣5⃣
·         Katira Paresh
Write a comment...

No comments:

Post a Comment