Friday, 2 January 2015

https://www.facebook.com/photo.php?fbid=788042684565849&set=a.772500519453399.1073741836.100000803734217&type=1&permPage=1

  •                                                  
  • Kunjal Pradip Chhaya Darshna Suraj aam na hale ds didi.. shabd shodhi vistrut varnan karo  
  • Pravin Miyatra તાલી બે હાથે પડે ..તમાચો એક હાથે..શુ કરવુ એ આપણે નક્કી કરવા નુ..
  • Darshna Suraj J

    ya be jan paraspar nibhave tya samaan bandhan,swa ni ichacha thi bandhayela SAMBANDH hoy tya swa nu astitva j kya aave???
    Pan te saras sachu kahyu-
    Koi maate sambandh 'sarwaswa' hoy che...

    Koi fakt swa khatir sambandh hovano dohal,dekhav kare che!!
  • Darshna Suraj Pravinbhai shu nakki kariye tamacho khavo che ke nahi ae???
    Je haath tali apva uthe ae tamacho mari jaay to??
  • Pravin Miyatra જો સંબંધ સાચો હોય તો તમાચા નો પ઼શ્ન જ ઉપસ્થીત ન થાય..તાલી માટે ના હાથ ને તમાચા મા તબ્દીલ થવામા બહુ લાંબી મુસાફરી કરવી પડે..
  • Kunjal Pradip Chhaya રોજ બદલાય છે તારીખ અહીં,
    હા, એ જતો આ સ્થળ છે, 
    જ્યાં સંબંધો બંધાય છે અહીં!

    #કુંજકલરવ
  • Pinkesh Parmar jo hath tamcho mari de to tenathi sambandh swa ma parinamtu nathi, pan jo hath tali marvanu band kari de to sambandh dhire dhire swa taraf vade che ane ek evo bhadko thay che ke ena avsheho pan pachi nathi madta. sorry vache bolva babat
  • Katira Paresh Pravin Miyatra ... 

    બહુ બધુ તો હું સમજ્યો નથી જ ! 


    પણ થોડું ઘણું જે સમજાયું છે .... 

    તે મુજબ ના તો હું તાળી પાડું ના તમાચો મારુ ...  

    કેમકે પવલા હું તો આમયે ખૂબ આળસુ છું... 

    તાળી માટે ટકરાતાં હાથ..... 
    ને તમાચા માટે ઉઠવાની વાત... 

    ઓહ,,, 

    આવડી લાંબી મુસાફરી કોણ કરે...

    એટલે હું તો શું કરું ખબર છે ? 

    તને ક્યાથી ખબર હોય જ્યારે મે કશું કહ્યું જ ના હોય.... 

    ખેર હવે ખબર પડી જ જશે કારણ કે હું કહું છું ને.... !

    તો પવલા ફરી સંભાળ... 

    તાળી માટે ટકરાતાં હાથ..... 
    ને તમાચા માટે ઉઠવાની વાત... 

    ઓહ,,, 

    આવડી લાંબી મુસાફરી કોણ કરે...
    બંને હથેળીને પાંચેય આગળા સમેત... 

    એમ ભેગી કરી દઉં જેમ વર્ષોથી વિખૂટા પડેલા બે પ્રેમી વર્ષો પછી મળે ને 

    કસકસાવીને જેમ એક બીજાને આલિંગન કરે .. 

    એમ હું મારી બે હથેળીને પરસ્પર ભીડી દઉં ..... 

    જ્યારે હું આમ કરું ત્યારે બેઉ હાથ જોડવાની પ્રક્રિયા આપોઆપ થઈ જાય... 

    અર્થાત :- કાય નય, તારી સમજદારી ઉપર મને બિલકુલ શંકા નથી... 

    તેથી, અર્થાતનું અર્થઘટન નથી કરતો.... 
  • Pravin Miyatra Katira Paresh એ હથેળી બે ની બે જ કાં? અહી તો ચાર નો ચમત્કાર કરવાનો છે..સુકી બે હથેળીઓ મસળનારાઓ લીલાશ ઉગાડો એ હથેળીમા..પછી ઝમાઝમ બારીશ કી અતીરીક્ત સંભાવનાએ હૈ!!
  • Darshna Suraj wah pravinbhai char no chamtkar....sundar waat sundar aashay....pan pariya ni sry pareshji ni waat ghani marmik che!! hatheli be jyare joday swa ogali jaay ! sambandh ma taali pade ke tamacho - awaaj yani ke shor thaay....pan hath jodaya pachi sarwaswa no swikar thaay ! tame banne diggajo vachhe boli maafi chahu chu
  • Pravin Miyatra Darshna Suraj જી
    ખાડા ટેકરા ના માણસો ને પર્વત પર બેસાડનારા ને લોકો દિગ્ગજ કહે છે..આપના અને પરેશ ના વિચારો નુ સન્માન કરુ છુ...પરીયો ઘડીક મા પરેશજી કેવીરીતે બની જાય..? કુંજલજી તો એમ કહેતા હોય છે કે "કેમ છો?" એવુ ઔપચારીક સ્ટેટમેન્ટ કયારેય તેઓ બોલતા નથી..તો સોરી અને માફી ચાહુ છુ એ ને શુ કહેશો ?
  • Darshna Suraj pravinbhai samaaj ma sammaan apo ae j yogya che ..taali padta tamacho na lagi jaay ..pranam kari potani nanap swikaru chu...pareshji mota manas che aavesh ma bhulthi pariyo kehvay jaay koi waar etle mafi !
  • Pravin Miyatra જ્યા વૈચારીક નીકટતા હોય ત્યા નામ થી કોઇ ફરક પડતો નથી..પણ આ વાત પરેશભાઇ કતીરા એ કહેવી જોઇયે. કોઇ અદ઼શ્ય દિવાલ જેવુ કેમ માથામા ભટકાતુ લાગે છે!!!
  • સુરજ સુરજ અમને ગામડીયાવ ને ન ખબર પડે આમા
  • Pravin Miyatra અમેય ગામડીયા જ છૈ...વાતાતવરણ મા પ઼દુષણ ફેલાવી દિધુ..ખોરાક ભેળશેળીયો..ચીપીચીપીને બેચાર શબ્દો બોલી ને શહેરી હોવા નો ડોળ જ કરીયે છીયે આપણે બધા..
  • Katira Paresh pravin miyatra ..લ્યા પવલા ... 

    હું ધન્ય ધન્ય થઈ ગયો .... 
    ...See More
  • Katira Paresh પવલા એ અગ્રેજી ને કહી દે છૂટ છે પરિયાને પરિયો કહેવાની... 
    એ સિવાય પણ ચાહે તો પથ્થર , પહાડ કે દરિયો કહેવાની .... 


    છૂટ છે...  

    એમાં જ પ્રેમ અખૂટ છે ... 

    બાકી આ પરિયો ધૃત છે ... 

    કેમકે પરિયો માત્ર એક તૂત છે...  

    આ વાત કતિરા કૃત છે..  

    pravin miyatra.. હું જોઈ રહ્યો છું કે આજકાલ સરસ્વતી તારા વિચારોમાં વસીને તને સુંદર શબ્દોની ભેટ આપી રહી છે એ વાતનો મને અતિ આનંદ છે ...  

    મારી વાણી પણ પાણી ભારે તારા શબ્દો કને ... 
  • Pravin Miyatra ચણાનુ ઝાડ પાસ ઓન કર્યુ?
    બાકી શબ્દો નૂ તો પેલી કહેવત જેવુ ભુરીયા ભેગો કાળીયો બાંધો.......
    ...અંગ઼જો દેશ છોડી ને જતા રહ્યા છે એ યાદ ન અપાવુ તો ચાલશે? હવે ભારતીય ભાઇયો જ બચ્યા છીયે..એટલે આપણી વચ્ચે સીધા સંવાદ થઇ શકે...ટ઼ાફિક ઝાઝો ન હોય તો ગાડી ગામ માથી લઇ જઇ શકાય...બાયપાસ લાંબો હોય,રસ્તો સુમસામ હોય!
  • Katira Paresh પ્રવીણ ભાઇ... જરા ધીમે હાંકો..

    .હરેક વખતે આપણો જ વાંક હોય એવું નથી ...

    આપણે તો સાવ સાઇડમાજ ચલાવતા હોય ગાડી .... 

    તોય કો'ક ઠોકી જાય એવું બને... 
  • Pravin Miyatra રોડ ઉપર તો બધા ને ચાલવુ જ છે ને? ઠોંકી દેનાર ને ફાંસી ની સજા તો આપણે ત્યા છે નહી..કેસ ચલાવો..બહુ બહુ તો ગાડી રીપેરીંગ કરાવો એમના ખર્ચે..જો જખમ થયા હોય તો એ પણ દવા કરવા તૈયાર જ હોય!! ગામ બદલાવી નાખવાથી અકસ્માતો અટકી નથી જતા.
  • Katira Paresh એલા ભાય કોઈ ખર્ચ નથી આલતુ ઠોકી ઠોકીને ભાગી જાય છે બધા.. 

    દરદ પીડા લટકામાં આપી જાય છે બધા ... 
  • Pravin Miyatra સાચી જગ્યા એ અને સાચી રીતે અપીલ ન કરવાથી ફેવર નો કેસ હારી જવાય..એટલે ન્યાય પાલીકા ઉપર આરોપ ના મઢી શકાય ને?
  • Katira Paresh ભૂલ થઈ ગઈ સાહેબ ભૂલમાં ભરાઈ ગ્યો હું નાહક મરાઈ ગ્યો...  

    મને ખબર નથી હું ક્યાં સલવાઈ ગ્યો.... 


    પ્રવીણ ભાઈ તમે એક સહારો ... 

    યાર હવે તો મને ઉગારો....!! 
  • Pravin Miyatra સાચા દીલની માફી તો ભગવાન પણ સ્વીકારે...હવે જુઓ ભગવાન ઇન બોક્સ મા આવે છે કે મોબાઇલ મા...ટાઇમ નહી હોય તો સપના મા ચોક્કસ આવશે!!
  • Katira Paresh માફી માંગવા કે મંગાવા ... ?  

    પણ વગર વાંકે...! ? 

    એમ થોડું ચાલે ...
  • Kunjal Pradip Chhaya ન તાળી, ન તમાચો; નવા નર્ષનું નવું અર્થઘટન, 
    કચકચાવીને હ્રયથી હ્રદય મળે એવું આલિંગન..!
    2⃣0⃣1⃣5⃣
  • Katira Paresh

    Write a comment...

No comments:

Post a Comment