Saturday, 14 February 2015

तेरा आना भी धोखा था तेरा जाना भी धोखा हे ।





















આવન જાવન 
******
જીવનમાં અનેક ચહિતીની આવન જાવન બાદ ,

એક દિવસ મહોલ્લો સૂમસામ થઈ ગયો ... 

ધિંગા મસ્તી આનંદ કિલ્લોલ અને ભાઈબંધની બકબકથી 
ગુંજતા  મહોલ્લા નું અંતે ખંડેરમાં પરીવર્તન થઈ ગયું . 

ખૈર... 
અય પારેવડી તું આખરી હતી.... 
તું પણ જાય છે ... 
તો જા ..!
હું તને પણ રોકી નહીં શકું, 
કારણ કે હું જમીન સાથે જડાયેલ વૃક્ષ છું ..! 
અને તમે "અનંત" આકાશે ઉડતા પંખી ..!
એટલેજ 
અય ગઈ કાળ સુધી મારી ડાળી ડાળી પર 
જુલતા મહાલતા આખરી પંખી... 
હું તને પણ રોકી નહી શકું.!
ઉદાસ મહોલ્લામાં ત્યાર બાદ સતત આ ગીત ગુંજતું.... 
વર્ષો પહેલા... 
ખબર નૈ કેમ..? 
આજે અચાનક વર્ષો બાદ 
આ ગીત મારા કાન સાથે અથડાયું
અને મને આવી ગયું કઈ કેટ,લૂ યાદ... 
વર્ષો બાદ...    

 
तू आए जाये जाके आए आके जाये... 
"अनंत" क्यू इस तरहा तू मोहे  सताये ... 
"अनंत"

 

No comments:

Post a Comment