Saturday, 14 February 2015

કાલ્પનિક સુખ, વાસ્તવિક દૂ:ખ ,,,

અધખુલ્લો દરવાજો આખો ખોલી ઘોઘી ઘોના ઘરમાં પ્રવેશી... 




અનંત યાત્રા એ ચાલી નીકળ્યા બાદ પણ ...........

જો કોઈ હ્રદયથી ,પ્રેમથી આટલું બધુ યાદ કરે,યાદ રાખે તો 

જનારને એનો સાદ, અવાજ ,નાદ અનંત બ્રહ્માંડમાં ગુંજતો સંભળાય છે.....

અને જનાર ચોક્કસ ખુશ થાય છે... એ થયો જ હશે... !

એમાં બે મત નથી...:)

અને જનારના ગયા પછી રહેનારનું યાદ કરવું,

જનારના જીવનની સૌથી ઉતમ ઘડી/ ઘટના ,ભાગ્ય કહેવાય..... :)

'આ ભવમાં આટલું ઓછું તો નાજ કહેવાય'. ભાઈબંધ આમ કહેતો....

પણ હું કૌ છું કે , 'આ ભવમાં આટલું તો બૌ કેવાય'..!

પ્રિય પવલા..... :)

No comments:

Post a Comment