આમ તો હું કાયમ...
મારા બે ભાઈબંધો "અનંત" અને "અજ્ઞાની" ની રચનાઑ અહી પોસ્ટ કરતો હૌ છું..
પણ ક્યારેક કોઈ નબળી સબળી ક્ષણે મારા વિચારો પ્રગટ થઈ જાય છે...
નબળી ક્ષણો તો સતત સામે આવ્યા કરતી હોય છે...
મોટા ભાગે આવી નબળી ક્ષણોને હું નજર અંદાજ કરી દઉં છું...
પણ સુંદર ક્ષણ ભાગ્યેજ પ્રાપ્ત થતી હોય છે...
જે જતી કરવી મને ના પોસાય... :)
તો આવીજ એક ઉતમ અને માદક ક્ષણે...
મારાથી ભૂલ ભૂલમાં થોડા શબ્દો લખાઈ ગયા ...
જે મારા દાદા એ આપેલા અસસ્લ નામે ,
પોસ્ટ કરીને હું આજની ઉતમ ક્ષણ ઉજવીશ ....
આ ઉતમ ચુંબન મને જ્યાથી પ્રાપ્ત થયું એ સ્થળ નું સરનામું .....
https://www.facebook.com/kunjal.pradip.chhaya/posts/1390277577951246
તો ....પ્રાપ્ત થયેલી એ ક્ષણના સર્જનનું હું અહી વિસર્જન કરું છું... :)
ચુંબન ... :)
ચુંબન .... ચુંબન .... ચુંબન ...
મને ચુંબનનો ઢગલો આપ.....
બે શરમ બની મે સીધુજ ચુંબન માંગ્યું ,
કારણ કે....
તે દિવસે મે ફૂલ માંગ્યું હતું...
‘ને એણે મને આપ્યું 'તું ચસ ચસતું ચુંબન.
અને પછી તો ...
મેય શરમ મૂકી દીધી....
અને બે શરમ થઈ માંગ્યું ચુંબન ...
તો એણે ફૂલોની પાંદડી પાથરી દીધી... :)
પુરુષોતમ ... :)
* બ્લાસ્ટ*
એક વાર મે "અનંત"ને પૂછ્યું , ઈશ્ક એટલે શું... ?
જવાબમાં એણે કહ્યું...
પૂછી પૂછીને થાય એ નહીં બલ્કે પૂછ્યા વિના છૂપી છૂપીને થાય એ ઈશ્ક..! :)
ઇ તો એમય કે'તો કે ...
ભરી બજારે, લોક વચારે થાય, છતાં પણ, કોઈને ના દેખાય "અનંત"
'ને, ખૂણે છુપાઈ છુપાઈને કરીયે તોય જગ જાણી જાય એનું નામ ઈશ્ક... :)
"અનંત"
Kunjal Pradip Chhaya તમે સૌ પ્રથમ ફોન કર્યો હતો...
શા માટે એ ચોખવટ હું નૈ કરું...
પણ મે વચન આપ્યું હતું કે બદલો આપીશ ...
આ એ બદલો છે...
આપણો આજનો હિસાબ અહી પૂરો થાય છે .. આજ પૂરતો ... :)
બાકી તો રોજ નવી શરૂવાત હોય છે... :)
અંતમાં એક વધુ ગિફ્ટ લિન્ક રૂપે... :)
https://www.facebook.com/photo.php?fbid=172456686197374&set=a.119481608161549.20378.100002991311961&type=1&permPage=1
.jpg)


No comments:
Post a Comment